Home Tags Central government

Tag: Central government

બેન્ક એકાઉન્ટ-આધાર લિન્ક ન કરનારનો પગાર અટકાવી ન શકાય: મુંબઈ હાઈકોર્ટ

મુંબઈ - બોમ્બે હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે કોઈ વ્યક્તિએ એના બેન્ક એકાઉન્ટને આધાર નંબર સાથે લિન્ક કર્યો ન હોય તો એને કારણે એનો પગાર...

‘જનરલ કન્સેન્ટ’ના પાંજરે સીબીઆઈનો પોપટ!

આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુની સરકારે સીબીઆઈ માટે રાજ્યના દરવાજા બંધ કરી દીધા છે. સીબીઆઈના અધિકારીઓ આંધ્ર પ્રદેશની હદમાં કામગીરી કરી શકે તે માટે આપવામાં આવેલી 'જનરલ કન્સેન્ટ'...

ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે કબૂતરને ચણ નાખવા પર પ્રતિબંધથી લોકોમાં રોષની...

મુંબઈ - કેન્દ્ર સરકારે સ્વચ્છતા હી સેવા નામે નવી શરૂ કરેલી ઝુંબેશને દેશભરમાં વ્યાપક લોકોએ આવકારી છે, પણ મુંબઈમાં ઘણા ધાર્મિક લોકો તેમજ પક્ષીપ્રેમીઓ નારાજ થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર...

આયુષ્માન ભારત યોજના માટે દેશભરમાં ખુલશે કોલ સેન્ટર, જાણો વધુ વિગતો

નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મોટી હેલ્થ ઈંશ્યોરન્સ સ્કીમ આયુષ્માન ભારત માટે સરકાર દેશભરમાં કોલ સેન્ટર ખોલવા જઈ રહી છે. આ સપ્તાહે કોલ સેન્ટર નંબરને જાહેર કરી દેવામાં આવશે. 14555...

UAEથી 700 કરોડની સહાય લેવી અથવા નહીં? કેન્દ્ર સાથે ચર્ચા કરશે...

તિરુવનંતપુરમ- પૂરનો ભોગ બનેલા લોકો માટે સંયુક્ત આરબ અમિરાત (UAE) પાસેથી નાણાકીય સહાય લેવી કે નહીં તે વિશે કેરળ સરકાર કેન્દ્ર સરકાર સાથે ઉચ્ચસ્તરીય ચર્ચા કરશે. આ અંગેની માહિતી...

રાજીવ ગાંધીના હત્યારાઓને સજામુક્ત કરવાની માગ કેન્દ્ર સરકારે નકારી

નવી દિલ્હી- કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે, પૂર્વ પીએમ રાજીવ ગાંધીના હત્યાકાંડના સાત દોષિતોને સજામુક્ત કરવાના તામિલનાડુ સરકારના પ્રસ્તવનું કેન્દ્ર સરકાર સમર્થન કરતી નથી. કારણકે આવા ગુનેગારોને...

દિલ્હીમાં ઝાડ કાપવાને લઈને હાઈકોર્ટે પોતાનો સ્ટે યથાવત રાખ્યો

નવી દિલ્હી- રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની લગભગ અડધો ડઝન સરકારી વસાહતોમાં રિડેવલપમેન્ટના નામે 16 હજારથી વધુ વૃક્ષો કાપવાના મામલામાં દિલ્હી હાઈકોર્ટે પોતાનો સ્ટે યથાવત રાખ્યો છે. સાથે જ આ અંગે...

સરકારનું જુગાર-સટ્ટાને કમાણીની આંખે જોવાનું ઔચિત્ય ?

લાગી શરત એમ કહેવાની આપણી રીત અંદર રહેલા જુગારી સ્વભાવની એક ઝલક છે. સટ્ટામાં જીતી જવાની વૃત્તિ, વિજયી થવાની તમન્નાનો એક હિસ્સો જ છે. ધારણામાં પણ આપણે જીતી જવા...

લોકપાલની પસંદગી માટે સમયમર્યાદા નક્કી કરે કેન્દ્ર: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી- સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને લોકપાલની પસંદગીની સમયમર્યાદા નક્કી કરવા જણાવ્યું છે. આ અંગે એટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જલદી જ આ મામલે બેઠક...

સૂરતીઓ માટે આનંદો! કસ્ટમ અને વિઝા ક્લીયરન્સ ઇમીગ્રેશન સ્ટાર્ટ

સૂરતઃ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિમાની સેવા માટે સતત લડત ચલાવી રહેલા સૂરતીલાલાઓને આખરે સફળતા મળી છે. ભારત સરકારની હોમ મિનિસ્ટ્રીએ સૂરત એરપોર્ટ પર ઈમિગ્રેશન ચેકપોસ્ટની સુવિધા શરૂ કરતું એક...

WAH BHAI WAH