Home Tags Ceasefire Violation

Tag: Ceasefire Violation

J&K: તંગધારમાં પાકિસ્તાનના સ્નાઈપર એટેકમાં સેનાનો એક જવાન ઈજાગ્રસ્ત

શ્રીનગર- જમ્મુ અને કશ્મીરમાં ભારતીય સરહદી વિસ્તાર તંગધારમાં આજે સવારે પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં ભારતીય સેનાનો એક જવાન ઘાયલ થયો છે. પાકિસ્તાની સેનાએ મંગળવારે ફરીવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન...

LoC પર તણાવ: ઘૂસણખોરીના નિષ્ફળ પ્રયાસ બાદ પાકિસ્તાને કર્યું ફાયરિંગ

શ્રીનગર- પાકિસ્તાનમાં નવી સરકારની રચના થયા બાદ પણ ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા પર તણાવની સ્થિતિ યથાવત છે. એક તરફ પાકિસ્તાની આતંકીઓ ભારતીય સરહદમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા છે, બીજી તરફ...

કશ્મીર સરહદે પાકિસ્તાનના ગોળીબારમાં બીએસએફના 4 જવાન શહીદ

જમ્મુ - એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત ભારતીય સીમા સુરક્ષા દળના ચાર જવાન આજે વહેલી સવારે જમ્મુ અને કશ્મીરના સામ્બા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન રેન્જર્સના જવાનોએ યુદ્ધવિરામનો ભંગ કરીને...

પાકિસ્તાની ફાયરિંગમાં 4 લોકોના મોત, 40 હજારથી વધુ ઘર છોડવા મજબૂર

શ્રીનગર- રમઝાન મહિનામાં પણ પાકિસ્તાન તેની ‘નાપાક’ હરકતો ઓછી કરવાનું નામ નથી લઈ રહ્યું. થોડા દિવસો પહેલાં BSFની જવાબી કાર્યવાહીથી ડરી ગયેલા પાકિસ્તાને ભારતને ફાયરિંગ રોકવા અનુરોધ કર્યો હતો....

પાકિસ્તાને 2 મહિનામાં કર્યું 633 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન: કેન્દ્ર સરકાર

નવી દિલ્હી- ભારત સરકારે સંસદમાં જણાવ્યું કે, પાકિસ્તાને નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર વર્ષ 2018ના પ્રથમ બે મહિના દરમિયાન 633 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. અને કોઈપણ જાતની...

ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન ડર્યું, ભારતીય રાજદૂતને મિટિંગ માટે બોલાવ્યા

ઈસ્લામાબાદ- સુંજવાન આર્મી કેમ્પ પર આતંકી હુમલા બાદ પાકિસ્તાનને ભારત તરફથી વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકનો ડર સતાવી રહ્યો છે. તેમ છતાં પાકિસ્તાન તેની આતંકી હરકતો બંધ નથી કરી રહ્યું....

પાકે. તોડ્યો 15 વર્ષનો રેકોર્ડ, જાન્યુઆરીમાં અત્યાર સુધી 134 વાર યુદ્ધવિરામનું...

શ્રીનગર- કશ્મીર સરહદે ગત કેટલાક દિવસોથી પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જવાબી કાર્યવાહીમાં ભારત પણ ફાયરિંગ કરી રહ્યું છે. બન્ને પક્ષ તરફથી કરવામાં આવતા ફાયરિંગને...

પાક. કરી રહ્યું છે BSFની 40 પોસ્ટને ટાર્ગેટ, ફાયરિંગમાં 2 સ્થાનિકોનાં...

શ્રીનગર- પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામના ઉલ્લંઘનની આ બીજી ઘટના છે. પાકિસ્તાને જમ્મુ-કશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં ફાયરિંગ કર્યું છે.સવારે 6:30 વાગ્યે...

WAH BHAI WAH