Home Tags Business

Tag: Business

કેસર કેરીનો રસાસ્વાદ પહેલીવાર માણશે આ એશિયન દેશ

જૂનાગઢ- આપણાં ગુજરાતના જૂનાગઢની કેસર કેરીના રસાસ્વાદ માટે ગુજરાતીને તો કંઇ કહેવાનું નથી, પણ એક એશિયન દેશ એવો છે જેણે કેસર કેરી ચાખી નથી. આ દેશના લોકો તેનો સ્વાદ...

‘જય હિંદ’ નામે વેચાતી આ ઉપયોગી વસ્તુની જાણ છે?

અમદાવાદ-'જય હિંદ' શબ્દ સાથે દેશપ્રેમનો ભાવ અનુભવાય તે સ્વાભાવિક છે. આ શબ્દ સાથે જોડી ગુજરાતના ગ્રામીણજનો માટે આરામનો અનુભવ કરાવતો એક સરસ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. ગુજરાતની જાહેરક્ષેત્રની...

નીરવ મોદી ફ્રોડથી PNBને સાન આવી, લેટર ઓફ ગેરંટીની સીસ્ટમ બદલી

નવી દિલ્હીઃ નીરવ મોદી પાસેથી 13000 કરોડનો ઝાટકો ભોગવી ચૂકેલી પંજાબ નેશનલ બેંક હવે દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીવે તેમ ફૂંકી ફૂંકીને પગલા ભરી રહી છે. બેંક હવે...

ગુજરાતમાં રાષ્ટ્રીય બેંકોને જમીનમાં ઊતારશે ખાનગી બેંકોની પ્રગતિ

અમદાવાદ-ગુજરાતની જાહેરક્ષેત્રની બેંકોને જમીનની નીચે ઊતારી દેવા માટે ખાનગી ક્ષેત્ર મચી પડ્યું હોય તેવા આંકડા બહાર આવ્યાં છે. એક રીપોર્ટ પ્રમાણે રાષ્ટ્રીય બેન્કોના બજાર હિસ્સામાં ખાનગી બેંકોએ મોટાં ગાબડાં...

USના ટ્રેડવૉરને કારણે સુધરી શકે છે ભારત-ચીન વ્યાવસાયિક સંબંધો

બિજીંગ- ચીન અને ભારત વચ્ચે વ્યાપાર અસંતુલન એ કોઈ નવી બાબત નથી. જોકે ભારતના વાણિજ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચીને વ્યાવસાયિક નુકસાનને લઈને ભારતની ચિંતાઓનું સમાધાન લાવવા...

તણાવની વાતો વચ્ચે ભારત-ચીનનો દ્વિપક્ષીય વેપારમાં નવો રેકોર્ડ

નવી દિલ્હી- ભારત-ચીન દ્વિપક્ષીય વેપાર નવી ઊંચાઇને આંબી ગયો છે. 2017માં બંને દેશો વચ્ચે રાજકીય તનાતની વચ્ચે પણ તેમનો વેપાર 5,47,982 કરોડ રુપિયાએ પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે આ...

IT વિભાગે કર્યો TDS કૌભાંડનો પર્દાફાશ: કંપની કર્મચારીઓના 3200 કરોડની ઉચાપત

નવી દિલ્હી- ઈનકમ ટેક્સ વિભાગે રુપિયા 3200 કરોડના TDS કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. IT વિભાગે 447 કંપનીઓની વિગત મેળવી છે જેમણે પોતાના કર્મચારીઓ પાસેથી ટેક્સ વસુલ કર્યો પરંતુ તેને...

GSTના અમલ પછીનું પ્રથમ બજેટ જેટલીની કસોટી

પહેલી ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ થશે. જીએસટીના અમલીકરણ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાંપ્રધાન અરુણ જેટલી માટે આ બજેટ કસોટીરૂપ હશે. એક દેશ એક ટેક્સનું માળખુ અમલી બન્યું છે....

રીલાયન્સ JioCoin લાવવાની તૈયારીમાં…?

મુંબઈ- હાલના સમયમાં બિટકોઇનને લઇને ભારે ચર્ચાવિવાદ જોવાસાંભળવા મળી રહ્યાં છે કે આ ક્રિપ્ટોકરન્સીનું મૂલ્ય તેજ ગતિએ વધ્યું છે અને જેતે વ્યક્તિએ કરોડો રુપિયા કમાયાં. આ બિટકોઇનમાં હવે દિગ્ગજ...

બિઝનેસ રેન્કિંગ પર PMનો જવાબ: વર્લ્ડ બેંકમાં રહી ચૂકેલાં લોકો પ્રશ્ન...

નવી દિલ્હી- ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં ભારતના રેન્કિંગ સુધારા પર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા રાજકારણ પર પીએમ મોદીએ UPA સરકાર પર પ્રહાર કર્યાં હતાં. જેમાં પીએમ મોદીએ નામ લીધા...