Home Tags Business

Tag: Business

પેટ્રોલ 12 પૈસા અને ડીઝલ 14 પૈસા સસ્તું થયું

નવી દિલ્હીઃ પેટ્રોલ ડીઝલની કીમતમાં ફરી એકવાર ઘટાડો થયો છે. રાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો હોવાના કારણે પેટ્રોલ અને ડીઝલ સસ્તાં થઈ રહ્યા છે. ત્યારે ફરી...

પેટ્રોલ-ડીઝલને GSTમાં લવાય તો પણ કીમતો ઘટશે નહીં, કેમ કે…

નવી દિલ્હીઃ પેટ્રોલ ડીઝલને જીએસટી હેઠળ લાવવાની ચારેકોરની માગણી વચ્ચે સરકારે સંકેત આપ્યો છે કે જો સહમતી બને તો તેમ કરવામાં આવશે. જોકે જીએસટી હેઠળ લાવ્યાં બાદ પણ તેની...

વાઈબ્રન્ટ સમિટ પાર્ટનર ઇઝરાયેલના પ્રવાસે જશે સીએમ રુપાણી

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણી 26 જૂનથી ઇઝરાયેલ પ્રવાસે જશે. તેમના પ્રવાસ દરમિયાન ટેક્નોલોજીને લઇને ઇઝરાયેલ અને ગુજરાત સરકાર વચ્ચે અનેક કરારો થશે. સીએમ રુપાણી સાથે સરકારી અને બિઝનેસ ડેલિગેશન...

સાઈબર એલર્ટઃ આ બેંકોની બેંકિગ એપ્લિકેશનમાં વાયરસનો ખતરો

મુંબઇ-પોતાના ફોનમાં નાણાકીય વ્યવહાર માટે મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરનારા બેંક ખાતેદારો માટે લાલઝંડી ફરકાવવામાં આવી છે. સાઇબર સિક્યૂરિટી ફર્મના હવાલે જાણવા મળ્યું છે કે દેશમાં મોબાઇલ ફોનમાં 14 બેન્કિંગ...

મોરબી સિરામિક ઉદ્યોગને લઇને આવ્યો હાઇકોર્ટનો મોટો ચૂકાદો

અમદાવાદ-પર્યાવરણ સુરક્ષાને લઇને હાઇકોર્ટે આપેલાં એક ચૂકાદાથી મોરબીનો સિરામિક ઉદ્યોગને મોટી અસર પડશે. ગુજરાત હાઇકોર્ટે મોરબી જિલ્લામાં ચાલતા સિરામિક ઉદ્યોગમાં કોલસા આધારિત ગેસીફાયરના ઉપયોગ અંગે આ ચૂકાદો આપ્યો છે. હાઇકોર્ટે...

શાંઘાઇ સંગઠનમાં ભારત સામેલ થયું તેનું મહત્ત્વ શું છે?

ભારતના વડાપ્રધાન વધુ એક વાર ચીનના પ્રવાસે જઈ આવ્યા. આ વખતની મુલાકાત વધુ વ્યૂહાત્મક હતી. ચીનની આગેવાનીમાં તૈયાર થયેલું શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન માત્ર દક્ષિણ એશિયા પૂરતું મહત્ત્વનું સંગઠન નથી...

ગુજરાતે જૂન 4 સુધીમાં બનાવ્યાં સૌથી વધુ E-WAY બિલ, ગુજરાત બાદ...

અમદાવાદ- ગુજરાત હજુ પણ ઇ-વે બિલના અમલીકરણમાં પ્રથમ સ્થાન જાળવી રહ્યું છે. જૂન 4 સુધીના પ્રાપ્ત થતાં આંકડા મુજબ રાજ્યમાં વ્યાપારી કર વિભાગે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, પહેલી એપ્રિલથી...

પૂર્વ ઉડ્ડયનપ્રધાનને 50 લાખ ડૉલરની લાંચ આપીઃ એર એશિયા પૂર્વ CEO

નવી દિલ્હીઃ ખાનગી એરલાઈન કંપની એર એશિયાને આંતરાષ્ટ્રીય લાઈસન્સ અને વિદેશી રોકાણ માટે FIPBની મંજૂરી લેવા માટે કોંગ્રેસની તત્કાલીન યુપીએ સરકારના એક ઉડ્ડયનપ્રધાનને 50 લાખ ડોલર રૂપિયાની લાંચ આપવામાં...

ઇંધણના ભાવ કાબૂમાં લેવા સરકારે વિચાર્યો ‘ફ્યૂચર’ પ્લાન,મંજૂરી આપી

નવી દિલ્હી- પેટ્રોલ ડીઝલના ધૂમાડે ગયેલા ભાવને કાબૂમાં લેવા મથતી સરકારે એક નવી યોજના પર કામ શરુ કર્યું છે. પેટ્રોલ ડીઝલના ભાવ અંકુશમાં લેવા માટે સરકારે પેટ્રોલ ડીઝલના વાયદાના...

અનિલ અંબાણીની આરકોમને ફડચાંમાં લઇ જવાનો આદેશ

મુંબઇ- રીલાયન્સ કોમ્યૂનિકેશન-આરકોમ સામે બેન્કરપ્સીની કાર્યવાહી શરુ કરવાનો ઇનસોલ્વન્સી ટ્રાઇબ્યૂનલે આદેશ આપ્યો છે. અનિલ અંબાણીની માલિકીની આ ટેલિકોમ કંપનીને તેમના ભાઇ મુકેશ અંબાણીની રીલાયન્સ જિઓ ઇન્ફોકોમને 18,000 કરોડ રુપિયામાં...