Home Tags Business

Tag: Business

સૌથી ઝડપથી વિકસતા ટોપ 10 સિટીમાં સૂરત અને રાજકોટનો સમાવેશ

નવી દિલ્હીઃ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના એક અહેવાલ અનુસાર વર્ષ 2019 થી 2035 સુધી જીડીપીની દ્રષ્ટિએ દુનિયાના ટોપ-10 વિકસતા શહેરોમાં ગુજરાતના સૂરત અને રાજકોટ શહેરનો સમાવેશ થાય છે. સૂરતનું સ્થાન...

શેરબજારમાં 10 વર્ષની રેકોર્ડબ્રેક તેજી, સેન્સેક્સમાં 1421 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ- શેરબજારમાં આજે તોફાની તેજી થઈ છે. લોકસભા ચૂંટણીના તમામ એજન્સીના સર્વે પ્રમાણેના એક્ઝિટ પૉલમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએને સ્પષ્ટ બહુમતી મળશે, જે સમાચારથી આજે શેરબજાર ઝૂમી ઉઠયું છે....

અમદાવાદ એરપોર્ટ પરથી 85 ડ્રોન કેમેરા ગેરકાયદે લાવવાનું કૌભાંડ, વેપારીની ધરપકડ

અમદાવાદ- અમદાવાદ એરપોર્ટ પર ગેરકાયદે ડ્રોન કેમેરા આયાત કરવાનું કૌભાંડ ઝડપાયું છે, જેમાં ડીઆઈઆઈએ કાર્યવાહીને અંતે અમદાવાદના એક વેપારીની ધરપકડ કરી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ગેરકાયદે સોનું લાવતાં કે ઈંગ્લિશ...

કેવાયસીએ વધારી મુશ્કેલીઓ, લોકર બિઝનેસમાં ચિંતાના વાદળ

મુંબઈઃ ધનદોલતનો શુમાર હોય કે ગાંઠની કમાણી સાચવવાની હોય બેંકમાં લોકર હોવું એ પારિવારિક છતનું પ્રતીક આજે પણ માનવામાં આવે છે.હંમેશા ધમધમતાં રહેતાં આ લોકર બિઝનેસમાં જોકે હાલ ચિંતાના...

અમેરિકાની દાદાગીરીઃ વિશ્વનું અર્થતંત્ર ડામાડોળ

અમેરિકાની દાદાગીરી વધતી જઈ રહી છે. જેનાથી વિશ્વના દેશોનું અર્થતંત્ર ડામાડોળ થવા જઈ રહ્યું છે. અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધ લાદીને ભારત સહિત અન્ય દેશોને તેલ આયાત નહીં કરવા કહી...

એટલું બધું નુકસાન કર્યું કે ટ્રમ્પે 8 વર્ષ ટેક્સ ન ભર્યોઃ...

વોશિંગ્ટન-ઉદ્યોગપતિઓ કેટલો ટેક્સ ભરે છે તેના આંકડાઓના આધારે તેમની ધંધાકીય સફળતાનું માપ કાઢવામાં આવતું હોય છે. એમાં ડોનાલ્ડ ટ્રમ્પ જેવા સફળ ઉદ્યોગપતિની વાત હોય તો આ સમાચાર કંઇક જુદું...

અત્યાધુનિક plane Carrier ship બનાવવા માટે ભારત-બ્રિટન વચ્ચે ચર્ચાઃ રિપોર્ટ

નવી દિલ્હીઃ બ્રિટન એક નવું અત્યાધુનિક plane Carrier ship બનાવવા માટે ભારત સરકાર સાથે વાતચીત કરી રહ્યું છે અને તે મેક ઈન ઈન્ડિયાનો ભાગ હશે. આ શિપ બ્રિટનના એચએમએસ...

વિરાટ, અનુષ્કા બન્યાં મિન્ત્રાનાં પ્રથમ સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર

મુંબઈ - ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા હાલ દેશનું સ્ટાર દંપતી ગણાય છે. એમને મિન્ત્રાનાં પ્રથમ સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવ્યા...

લંડનની એમજી મોટર્સ દ્વારા મેડ ઈન ગુજરાત ટેગવાળી કાર દેશવિદેશના બજારમાં…

અમદાવાદઃ પશ્ચિમ ભારતના ઓટો હબ ગણાતા એમજી મોટર્સ પોતાની કારનું ઉત્પાદન હવે ગુજરાતમાં કરશે. એમજી મોટર્સ મૂળ લંડનની કંપની છે અને આ કંપનીએ હાલોલમાં તેના પ્લાન્ટ ખાતે કામકાજ શરુ...

ઈરાન તેલ આયાત પ્રતિબંધઃ સંકટ વર્તી લેવાનો સમય

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત 8 દેશોને ઈરાનથી તેલ આયાત કરવાની છૂટ પર આપી નથી, એટલે કે પ્રતિબંધ ચાલુ રહ્યો છે, જેથી 8 દેશો મે મહિનાથી ઈરાનથી તેલ...