Home Tags Bus

Tag: Bus

પાકિસ્તાનઃ બસ અને તેલ ટેન્કરનો અકસ્માત, 27 લોકો ભડથું થયાં

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક તેલ ટેન્કર અને યાત્રી બસની ટક્કરમાં 27 જેટલા લોકોનું મૃત્યુ થયું છે અને આશરે એક ડઝન જેટલા લોકો ઘાયલ થઈ ગયા છે. પોલીસે જણાવ્યું...

સાપુતારામાં ખાનગી બસ પલટી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

ડાંગઃ સાપુતારાના ટેબલ પોઈન્ટ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર સાપુતારાના ટેબલ પોઈન્ટ નજીક સાપુતારા સ્વામીનારાયણ મંદિર પાસે એક મીની ટ્રાવેલ્સ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત...

તેલંગણામાં એસ.ટી. બસ ખાઈમાં પડતાં 52 જણનાં કરૂણ મરણ

હૈદરાબાદ - તેલંગણા રાજ્યના જગતીયાલ જિલ્લામાં આજે સવારે એક એસ.ટી. બસ ખાઈમાં પડતાં 52 જણનાં મરણ નિપજ્યા છે અને બીજાં 20થી વધુને ઈજા થઈ છે. બસ ખીચોખીચ ભરાયેલી હતી. બસ તેલંગણા...

ઉત્તરાખંડમાં પૌડી ગઢવાલમાં બસ ખાઈમાં પડતાં 44 જણનાં કરૂણ મરણ

દેહરાદૂન - ઉત્તરાખંડ રાજ્યમાં આજે સવારે એક ખાનગી બસ 60-મીટર ઊંડી ખાઈમાં પડતાં ઓછામાં ઓછા 45 જણનાં મરણ નિપજ્યાં છે. પોલીસના જણાવ્યા મુજબ, આ અકસ્માત આજે સવારે લગભગ 9 વાગ્યે...

બિહારમાં બસમાં આગ લાગતાં 27નાં કરૂણ મરણ

પટના - બિહારના મોતીહારી જિલ્લામાં એક બસ પલટી ખાઈ ગયા બાદ એમાં આગ લાગતાં 27 પ્રવાસીઓનાં કરૂણ મરણ નિપજ્યાં છે. બસમાં 32 પ્રવાસીઓ હતા. બસ મુઝફ્ફરપુરથી દિલ્હી જતી હતી. આ દુર્ઘટના...

રાજસ્થાનઃ સવાઇ માધોપુર પાસે ખાનગી બસ નદીમાં ખાબકી, 32 પ્રવાસીઓના મોત

રાજસ્થાનઃ સવાઈ માધોપુર પાસે આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના માધોપુર પાસે મુસાફરોથી ભરેલી ખાનગી બસ નદીમાં ખાબકતા આશરે 32 પ્રવાસી મોત થયા છે અને 25 જેટલા...

દિવાળી તહેવાર ટાણે જ મહારાષ્ટ્રમાં એસ.ટી. કર્મચારીઓ હડતાળ પર જાય એવી...

મુંબઈ - મહારાષ્ટ્રના લોકો માટે દિવાળી પૂર્વે જ નિરાશાજનક સમાચાર છે. રાજ્યના સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના બસ, કંડક્ટરો સહિતના કર્મચારીઓ તહેવાર પૂર્વે હડતાળ પર જવાના હોવાના અહેવાલ છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા...

WAH BHAI WAH