Home Tags BSE

Tag: BSE

ઈતિહાસ રચાયોઃ TCS 100 બિલિયન ડૉલરની પહેલી ભારતીય કંપની

નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં નેશનલ સ્ટોક એક્સચેંજ પર લિસ્ટેડ TCSએ આજે બજાર ખુલતાની સાથે પોતાના શેરનો ભાવ ઝડપી ઉછળ્યો હતો અને માર્કેટ કેપિટલાઈઝેશન અનુસાર 100 બિલિયન ડોલર ક્લબમાં પોતાની...

બેંક શેરોની રાહબરી હેઠળ વેચવાલીથી શેરબજારમાં નરમાઈ

અમદાવાદ- શેરબજારમાં બે તરફી વધઘટ વચ્ચે નરમાઈ રહી હતી. આરબીઆઈની ધીરાણ નીતિની સમીક્ષામાંથી વ્યાજ દરમાં વધારો થવાનો સંકેત મળી રહ્યો છે. આથી શેરોમાં લેવાલી અને વેચવાલી એમ બે તરફી...

શેરબજારમાં નવ દિવસની તેજીને બ્રેક, સેન્સેક્સ 63 પોઈન્ટ ઘટ્યો

અમદાવાદ- શેરબજારમાં 9 દિવસની એકતરફી તેજીને બ્રેક વાગી છે. એશિયાઈ સ્ટોક માર્કેટ મજબૂત હોવા છતાં ભારતીય શેરોમાં દરેક ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. આજે બેકિંગ, આઈટી અને ફાર્મા...

સારા વરસાદની આગાહીથી શેરબજારમાં સતત નવમાં દિવસે તેજી

અમદાવાદ- શેરબજારમાં સતત નવમાં દિવસે તેજીની આગેકૂચ રહી હતી. સપ્ટેમ્બર-2014 પછી શેરબજારમાં સતત નવમી ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફટી સતત પ્લસ બંધ રહ્યા છે. એશિયાઈ સ્ટોક માર્કેટના નેગેટિવ રીપોર્ટ...

શેરબજારમાં આઠમાં દિવસે તેજીની આગેકૂચઃ સેન્સેક્સ વધુ 112 પોઈન્ટ પ્લસ

અમદાવાદ- શેરબજારમાં સતત આઠમાં દિવસે તેજીની આગેકૂચ રહી હતી. એફઆઈઆઈ અને તેજીવાળા ખેલાડીઓની નવી લેવાલીને પગલે શેરોના ભાવ વધુ વધ્યા હતા. જથ્થાબંધ મોંઘવારીનો દર ઘટીને 2.47 ટકા આવ્યો હતો,...

શેરબજારમાં તેજીની આગેકૂચઃ સેન્સેક્સ વધુ 91 પોઈન્ટ ઊંચકાયો

અમદાવાદ- શેરબજારમાં સતત સાતમાં દિવસે તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ અને સપ્તાહના છેલ્લા દિવસે પણ તેજીવાળા ખેલાડીઓની બ્લુચિપ શેરોમાં નવી લેવાલી આવી હતી. તેમ ઈન્ફોસીસના પરિણામો...

શેરબજારમાં છઠ્ઠા દિવસે તેજીઃ સેન્સેક્સ વધુ 160 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદ- શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. ઈન્ફોસીસના પરિણામો અગાઉ રૂપિયામાં નરમાઈ રહી અને તેને કારણે આઈટી શેરોમાં નવી લેવાલી નિકળી હતી. જેને માર્કેટમાં મજબૂતી વધુ આગળ...

શેરબજારમાં સતત પાંચમાં દિવસે તેજી, સેન્સેક્સ નિફટી એક મહિનાની હાઈ પર

અમદાવાદ- શેરબજારમાં સતત પાંચમાં દિવસે તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સમાચાર પાછળ ભારતીય હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. પરિણામે ઈન્ટ્રા-ડેમાં નિફટીએ 10,400ની સપાટી કૂદાવી હતી,...

શેરબજારમાં ચોથા દિવસે તેજીઃ સેન્સેક્સ વધુ 91 પોઈન્ટ પ્લસ, સુગર શેરોમાં...

અમદાવાદ- શેરબજારમાં સતત ચોથા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. ટ્રેડિંગ સેશન દરમિયાન લેવાલી અને વેચવાલીના બે તરફી કામકાજ હતા, પણ બ્લુચિપ અને ઈન્ડેક્સ બેઈઝ્ડ શેરોમાં નવી લેવાલીનો ટેકો હતો....

નવી લેવાલીથી સેન્સેક્સ અને નિફટી 3 સપ્તાહની ઊંચી સપાટીએ

અમદાવાદ- શેરબજારમાં સતત ચોથા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. બેંક, એફએમસીજી, ઓટો અને મેટલ શેરોની રાહબરી હેઠળ સેન્સેક્સ અને નિફટીમાં વધુ ઉછાળો આવ્યો હતો. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ અહેવાલોને પગલે...

WAH BHAI WAH