Home Tags Britain

Tag: Britain

મુંબઈના ડબ્બાવાળાઓએ પ્રિન્સ હેરી માટે ફેટો, મેઘન માટે સાડી ખરીદી

મુંબઈ - બ્રિટનના શાહી પરિવારમાં લગ્ન પ્રસંગ નજીક આવી રહ્યો છે. પ્રિન્સ હેરી ભૂતપૂર્વ અમેરિકન અભિનેત્રી મેઘન માર્કલ સાથે 19 મેએ લગ્ન કરવાના છે. મુંબઈના જાણીતા ડબ્બાવાળાઓ (ટિફિન સર્વિસવાળાઓ)એ...

ઈરાન પરમાણુ કરારથી અલગ થયું અમેરિકા, ફ્રાન્સ-જર્મની અને બ્રિટને વ્યક્ત કરી...

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના પરમાણુ કરારમાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની સત્તાવાર જાહેરાત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, અમેરિકા ઈરાન પરમાણુ કરારથી અલગ થઈ...

ડેટા લીક પ્રકરણ બાદ કેમ્બ્રિજ એનાલિટિકાનું ‘શટર ડાઉન’, નથી મળી રહ્યાં...

વોશિંગ્ટન- ફેસબુક ડેટા લીક પ્રકરણના કેન્દ્રસ્થાને રહેલી બ્રિટિશ કંપની કેમ્બ્રિજ એનાલિટિકાએ તેનું બધું કામકાજ તાત્કાલિક પ્રભાવથી બંધ કરવાની જાહેરાત કરી છે. આ સિવાય કંપનીએ બ્રિટન અને અમેરિકામાં પોતાને નાદાર...

આ ચીજો વધુ ખાવાથી સમયપૂર્વે રજોનિવૃત્તિનું જોખમ!

બ્રિટનમાં થયેલા એક સંશોધનમાં ચેતવણી આપવામાં આવી છે કે સફેદ પાસ્તા અને ભાતના વધુ પડતા સેવનથી સમયથી દોઢ વર્ષ પહેલાં રજોનિવૃત્તિ (Menopause) આવી શકે છે. એપિડેમિલૉદી એન્ડ કમ્યૂનિટી હેલ્થ નામની...

બ્રિટનમાં પીએમ મોદીએ ઉઠાવ્યો વિજય માલ્યાના ભારત પ્રત્યાર્પણનો મુદ્દો

લંડન- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના લંડન પ્રવાસ દરમિયાન બ્રિટનના પીએમ થેરેસા મે સાથે મુલાકાત કરી હતી. અને તેમને વિશ્વાસ અપાવ્યો કે, બ્રિટનના યૂરોપિય સંઘ છોડવા છતાં બ્રિટનનું મહત્વ ભારતની...

મોદીએ લંડનમાંથી વિનંતી કરીઃ બળાત્કારની ઘટનાઓને રાજકીય રૂપ ન આપો

લંડન - વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંના ઐતિહાસિક સેન્ટ્રલ હોલ વેસ્ટમિન્સ્ટર ખાતે 'ભારત કી બાત, સબકે સાથ' શિર્ષકવાળા ચર્ચાસત્ર દરમિયાન પાકિસ્તાન પરના સર્જિકલ હુમલા, ભારતમાં બળાત્કારની ઘટનાઓ, ભારતની વિદેશ...

ભારત, બ્રિટન ત્રાસવાદ-વિરોધી સંબંધોને વધારે મજબૂત બનાવશે

લંડન - ભારત અને બ્રિટને તમામ પ્રકારના ત્રાસવાદને આજે વખોડી કાઢ્યો છે અને જાગતિક સ્તરે ઘોષિત થયેલા ત્રાસવાદીઓ અને ત્રાસવાદી સંગઠનો સામે નિર્ણાયક તથા સંગઠિત પગલાં લેવા માટે પરસ્પર...

લંડનમાં સંત બસવેશ્વરને શ્રદ્ધાંજલિ આપશે PM, બેંગલુરુમાં શાહ સંભાળશે મોરચો

લંડન- પીએમ મોદી કોમનવેલ્થ દેશોના રાષ્ટ્ર પ્રમુખોની બેઠકમાં ભાગ લેવા બ્રિટન પહોંચી ગયા છે. જ્યાં તેઓ બ્રિટનના પીએમ સાથે મુલાકાત કરશે. પીએમ મોદી ભલે આંતરરાષ્ટ્રીય પ્રવાસે ગયા છે, પરંતુ...

WAH BHAI WAH