Home Tags Brihanmumbai Municipal Corporation

Tag: Brihanmumbai Municipal Corporation

પગારના મામલે હડતાળ પર જવાની મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓની ધમકી

મુંબઈ - મુંબઈ મહાનગરપાલિકા એટલે આર્થિક દ્રષ્ટિએ દેશની સૌથી સમૃદ્ધ મહાપાલિકા. પણ એના કર્મચારીઓની ફરિયાદ છે કે એમને એપ્રિલ મહિનાનો પગાર મળ્યો નથી. કર્મચારીઓએ ધમકી આપી છે કે જો...

રાજ ઠાકરેને મુંબઈમાં રેલી યોજવાની આખરે મહાપાલિકાએ પરવાનગી આપી

મુંબઈ - બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી0એ આખરે રાજ ઠાકરેની આગેવાની હેઠળના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પક્ષને 23 એપ્રિલે મુંબઈના વડાલા ઉપનગરના કાલાચૌકી વિસ્તારના શહીદ ભગતસિંહ મેદાન ખાતે જાહેર રેલી યોજવાની...

શિવસેનાએ વચન પાળ્યું; મુંબઈમાં 500 ચોરસ ફૂટનાં ઘરોને પ્રોપર્ટી ટેક્સમુક્ત કર્યા

મુંબઈ - મહાનગરમાં 500 સ્ક્વેર ફીટ અને તેથી ઓછા એરિયાનાં ઘરોને પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર રાજ્ય પ્રધાનમંડળે આજે આ નિર્ણય લીધો છે. શિવસેના પાર્ટીએ મુંબઈ મહાનગરપાલિકાની...

મહાનગરપાલિકા બજેટ-2019: મુંબઈગરાં નવા વેરામાંથી બચી ગયાં

મુંબઈ - ગયા અઠવાડિયે કેન્દ્રીય બજેટ આવી ગયું અને આજે રજૂ થયું બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)નું નાણાકીય વર્ષ 2019-20 માટેનું બજેટ. બીએમસી કમિશનર અજય મહેતાએ રજૂ કરેલા રૂ. 30,692.59...

મુંબઈ મહાપાલિકા સ્કૂલ વિદ્યાર્થિનીઓને નિઃશુલ્ક સેનિટરી પેડ્સ પૂરા પાડશે

મુંબઈ - મુંબઈ મહાનગરપાલિકા (BMC - બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા તેના દ્વારા સંચાલિત શાળાઓમાં 6 થી 10 ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીઓને મફતમાં સેનિટરી નેપ્કિન્સ પૂરા પાડશે. પરંતુ, આ નેપ્કિન્સનો નિકાલ કરવા...

મુંબઈ શહેર, ઉપનગરોમાં ગુરુવારથી 10% પાણી કાપ લાગુ; ચોમાસામાં વરસાદ ઓછો...

મુંબઈ - મુંબઈ મહાનગરપાલિકાએ 15 નવેમ્બરના ગુરુવારથી મુંબઈ શહેર તથા ઉપનગરોમાં પાણી પૂરવઠામાં 10% નો કાપ મૂકવાની જાહેરાત કરી દીધી છે. મહાનગરપાલિકાના નાયબ કમિશનરે એક નિવેદનમાં જણાવ્યું છે કે, 2018માં ચોમાસું...

મુંબઈમાં ‘લેટલતીફ’ પાલિકા કર્મચારીઓ સામે હવે લેવાશે કડક પગલાં

મુંબઈ - મુંબઈ મહાનગરપાલિકાના વહીવટીતંત્રે કેટલાક ધરખમ પગલાં લીધાં છે. જેમ કે, પાલિકાના તમામ કર્મચારીઓનો પગાર આવતી 1 નવેંબરથી 'બાયોમેટ્રિક' હાજરી સાથે જોડી દેવામાં આવશે. એને કારણે 'લેટલતીફ' કર્મચારીઓનું...

અંધેરી પૂલ દુર્ઘટના મામલે મુંબઈ હાઈકોર્ટે કાઢી મહાપાલિકા, રેલવે તંત્રની ઝાટકણી

મુંબઈ - અંધેરી રેલવે સ્ટેશન ખાતે ગયા મંગળવારે ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડ્યો એ મામલે ભારતીય રેલવે તથા મુંબઈ મહાનગરપાલિકા (બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) મુંબઈ હાઈકોર્ટે ઝાટકણી કાઢી છે. કોર્ટે જણાવ્યું...

સારા તેંડુલકરનાં નામે નકલી ટ્વિટર એકાઉન્ટ ખોલનારની મુંબઈમાં ધરપકડ

મુંબઈ - દંતકથાસમા ક્રિકેટર અને ભારત રત્ન સચીન તેંડુલકરનાં પુત્રી સારા તેંડુલકરનાં નામે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર ઉપર નકલી એકાઉન્ટ ખોલનાર એક સોફ્ટવેર એન્જિનીયરની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. નીતિન શિશોદે...