Home Tags Bollywood

Tag: Bollywood

અક્ષય કુમારે ફોક્સ સ્ટાર સ્ટુડિયોઝ સાથે 3-ફિલ્મનો કરાર કર્યો

મુંબઈ - બોલીવૂડ અભિનેતા અક્ષય કુમાર આવતી 29 નવેમ્બરે રિલીઝ થનારી 2.0 ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં રજનીકાંત અને એમી જેક્સન પણ છે. અક્ષય આ ઉપરાંત નવી 3 ફિલ્મમાં પણ...

પતિ વિરાટ કોહલીનાં ૩૦મા જન્મદિને અનુષ્કાએ ‘બર્થડે વિશ’ સંદેશામાં શું કહ્યું?

મુંબઈ - ભારતનો ક્રિકેટ કેપ્ટન અને વિશ્વવિક્રમી બેટ્સમેન વિરાટ કોહલી આજે પોતાનો 30મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ વિશેષ દિને કોહલી ઉપર તેના મિત્રો અને પ્રશંસકો તરફથી અભિનંદન અને...

લગ્નની તૈયારીઃ દીપિકાએ કેટલાની જ્વેલરી ખરીદી? મંગળસૂત્ર કેટલાનું છે?

મુંબઈ - બોલીવૂડનું સ્ટાર યુગલ - રણવીર સિંહ અને દીપિકા પદુકોણ ટૂંક સમયમાં જ પરણી જવાનાં છે. બંને દ્વારા લગ્નની તૈયારીઓ જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. દેખીતી રીતે જ...

દીપિકા પદુકોણનો ફેવરિટ સહ-અભિનેતા કોણ?

મુંબઈ - બોલીવૂડની ટોચની અભિનેત્રી દીપિકા પદુકોણ જેની સાથે ફિલ્મોમાં ચમકી છે, જેની સાથે પ્રેમના સંબંધમાં બંધાઈ છે અને હવે આવતા મહિને જેની સાથે લગ્નના સંબંધમાં બંધાવાની છે તે...

એવોર્ડ સમારંભમાં કરીના પહોંચી ડીપ ‘V’ નેક ડ્રેસમાં…

આલિયા ભટ્ટ મૌની રોયરાધિકા આપ્ટે કરિશ્મા કપૂરજ્હાન્વી કપૂરપ્રીતિ ઝીન્ટાઈલિયાના ડીક્રૂઝકિઆરા અડવાનીજેક્લીન ફર્નાન્ડિસ ફાતિમા સના શેખ ફાતિમા સના શેખ ફાતિમા સના શેખ ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તા

રણબીર, આલિયાનું મુંબઈમાં પુનરાગમન

મુંબઈ - યુવા બોલીવૂડ કલાકારો અને રીયલ લાઈફના કથિત લવબર્ડ્સ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ મુંબઈમાં પાછાં આવી ગયાં છે. રણબીર ન્યુ યોર્ક ગયો હતો, કારણ કે તેના અભિનેતા...

બાઝાર: સ્કૅમ છો?

ફિલ્મઃ બાઝાર કલાકારોઃ સૈફ અલી ખાન, રાધિકા આપ્ટે, રોહન મેહરા, ચિત્રાંગદા સિંહ ડાયરેક્ટરઃ ગૌરવ કે. ચાવલા અવધિઃ આશરે સવા બે કલાક ★ બકવાસ ★★ ઠીક મારા ભઈ ★★★ ટાઈમપાસ ★★★★ મસ્ત ★★★★★ જબરદસ્ત ફિલ્મોમીટર રેટિંગઃ ★★1/2 ફિલ્મના આરંભમાં સમૂહ પ્રતિકમણનો સીન છે. એ...

અભિનેતા આયુષ શર્માએ પત્રકારો સાથે પોતાનો બર્થડે ઉજવ્યો…

આયુષ શર્મા એની પત્ની અર્પિતા સાથે

WAH BHAI WAH