Home Tags Bollywood

Tag: Bollywood

નીલ નીતિન મુકેશ પિતા બન્યો; પત્ની રુકમિણીએ દીકરીને જન્મ આપ્યો

મુંબઈ - બોલીવૂડ અભિનેતા નીલ નીતિન મુકેશ અને એની પત્ની રુકમિણી માતાપિતા બન્યાં છે. રુકમિણીએ પુત્રીને જન્મ આપ્યો છે. દંપતીનું આ પ્રથમ સંતાન છે. રુકમિણીએ આજે બપોરે અહીંની બ્રિચ કેન્ડી...

‘લવરાત્રી’ને બદલે ‘લવયાત્રી’: કટ્ટરવાદી સંગઠન ફિલ્મના ટાઈટલમાં આ ફેરફારથી પણ નારાજ...

મુંબઈ - બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાને એના બનેવી આયુષ શર્મા અને નવોદિત અભિનેત્રી વારિના હુસૈનને ચમકાવતી આગામી હિન્દી ફિલ્મ 'લવરાત્રી'નું ટાઈટલ વિવાદને પગલે બદલીને 'લવયાત્રી' કર્યું છે. તે છતાં...

દાદીને અર્જુનની ‘વહુ’ તરીકે પસંદ છે પરિણીતી…

બોલીવૂડમાં પ્રભાવ પાડી રહેલા યુવા અભિનેતાઓમાંનો એક છે, અર્જુન કપૂર. નિર્માતા બોની કપૂરના પુત્ર અર્જુનની નવી ફિલ્મ આવી રહી છે ‘નમસ્તે ઈંગ્લેન્ડ’, જે ઓક્ટોબરની 19મીએ રિલીઝ થવાની છે. અર્જુન સાથે...

અમેરિકન ગાયિકા સેલેના ગોમેઝને બોલીવૂડની ફિલ્મ માટે ગીત ગાવું છે

નવી દિલ્હી - અમેરિકાની જાણીતી ગાયિકા અને અભિનેત્રી સેલેના ગોમેઝને બોલીવૂડની કોઈક ફિલ્મ માટે ગીત ગાવાની ઈચ્છા છે. એનું કહેવું છે કે એને જો એવી તક મળશે તો એ...

કરણ જોહરને ખાતર આલિયાએ ભણસાલીની ફિલ્મ ઠુકરાવી?

મુંબઈ - નિર્માતા દિગ્દર્શક મહેશ ભટ્ટની પુત્રી આલિયાને બોલીવૂડમાં એન્ટ્રી અપાવનાર છે નિર્માતા કરણ જોહર. 'સ્ટુડન્ટ ઓફ ધ યર'ની સફળતા સાથે આલિયા માટે પણ બોલીવૂડમાં અભિનય પ્રતિભા બતાવવા માટેનાં...

અંબાણીના નિવાસે ગણેશ ચતુર્થીની ઉજવણી…

કેટરીના કૈફ એની બહેન સાથેકરિશ્મા કપૂર, કરીના કપૂર-ખાનશાહરૂખ ખાન એની પત્ની ગૌરી સાથેઅમિતાભ બચ્ચનસલમાન ખાનઆમિર ખાનજેકી શ્રોફ, માધુરી દીક્ષિત-નેને અને પતિ ડો. શ્રીરામ નેને

WAH BHAI WAH