Home Tags BJP

Tag: BJP

ભાજપને ઘેરવા ભાજપના નેતા ગુજરાત પ્રવાસે…

અમદાવાદ- ગુજરાત વિધાનસભા ચૂંટણીઓની મોસમમાં ભાજપના નેતા, પૂર્વ નાણાંપ્રધાન યશવંત સિંહા ગુજરાતના પ્રવાસે આવશે. જાણવા મળ્યાં પ્રમાણે કોંગ્રેસ સમર્થિત એનજીઓ અને વેપારઉદ્યોગ જગતના કેટલાક અગ્રણીઓના આમંત્રણને સ્વીકારી યશવંત સિંહા...

ભાજપની સરકાર રચાય તો મુખ્યપ્રધાન કોણ ?

ગાંધીનગર- બહુમતી મળે તો મુખ્યપ્રધાન તરીકે રૂપાણી જ રહેવાની સાર્વત્રિક ધારણા છે, પરંતુ જો ફેરફારની સંભાવના ઉભી થાય તો નવા મુખ્યપ્રધાન તરીકે કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવિયાનું નામ મોખરે રહેશે તેમ...

જે પક્ષ આ બેઠક જીતે… તે પક્ષ બનાવે સરકાર

ગાંધીનગર- ગુજરાતમાં 182 વિધાનસભાની બેઠકોની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. સત્તાના સમીકરણો ગોઠવાઈ રહ્યાં છે. ચૂંટણી પ્રચારના કાર્યક્રમો શિડ્યુલ થઈ રહ્યાં છે. પીએમ નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના ઉપપ્રમુખ...

ભાજપ છે શિવસેનાનો મુખ્ય શત્રુ; રાહુલ બદલાઈ ગયા છે: સંજય રાઉત...

મુંબઈ - શિવસેના પાર્ટીના રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતે સીધા શબ્દોમાં, સ્પષ્ટપણે જણાવ્યું છે કે અમારી પાર્ટીનો મુખ્ય શત્રુ છે ભારતીય જનતા પાર્ટી. રાઉતે એમ પણ જણાવ્યું કે, મહારાષ્ટ્રની સરકારમાં અમે...

ગુજરાતઃ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની 9થી 11 નવેમ્બરે બેઠક

ગાંધીનગર- ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ ચૂંટણીના જંગમાં બાજી મારવા માટે પોતાની એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આગામી 9, 10, 11 નવેમ્બરના રોજ...

રાહુલ ગાંધી પાર્ટી, યૂપીએ, દેશનું નેતૃત્વ કરવા સક્ષમ છેઃ કોંગ્રેસ

નવી દિલ્હી - કોંગ્રેસ પાર્ટીએ આજે જણાવ્યું છે કે રાહુલ ગાંધી પાર્ટી, યૂનાઈટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (યૂપીએ) અને દેશનું નેતૃત્વ કરવા સક્ષમ છે. કોંગ્રેસના સિનિયર પ્રવક્તા અજય માકને એમ પણ જણાવ્યું...

જૂનાગઢના મહિલા મેયર સામે પોલીસ ફરિયાદ દાખલ

જૂનાગઢ- જૂનાગઢ ભાજપના મહિલા મેયર સામે સરકારી નાણાંની ઉચાપતની ફરિયાદ થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, અને મેયર સામે ફરિયાદ થતાં સ્થાનિક...

ગુજરાતઃ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ૧૧૯ વિધાનસભા બેઠકોની ચર્ચા પૂર્ણ

ગાંધીનગર- આગામી વિધાનસભા ચૂંટણીઓના અનુસંધાને ગાંધીનગર ખાતે તારીખ ૨૧ થી ૨૬ સુધી ભાજપા પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજવામાં આવેલ છે. જેમાં ગુજરાતની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો બાબતે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં...

ગુજરાતઃ 15 દિવસ પહેલા ભાજપમાં જોડાનાર નિખિલ સવાણીનું રાજીનામું

અમદાવાદ- ભાજપને વધુ એક ઝાટકો વાગ્યો છે. 15 દિવસ પહેલા જ ભાજપમાં જોડાયેલા અને હાર્દિક પટેલના સાથી નિખિલ સવાણીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપમાંથી રાજીનામુ આપી દીધું છે. અને...

ભાજપે લાંચ આપ્યાનો પટેલ આંદોલનકારી નેતા નરેન્દ્ર પટેલનો આરોપ

અમદાવાદ - એક અજબના સ્ટિંગ ઓપરેશનમાં, ઉત્તર ગુજરાતના પટેલ અનામત આંદોલનના નેતા નરેન્દ્ર પટેલે એવો આરોપ મૂક્યો છે કે ભારતીય જનતા પાર્ટી પોતાને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. પટેલે...

WAH BHAI WAH