Home Tags BJP

Tag: BJP

વડોદરાઃ ભાજપનો ગઢ તોડવાનું અહીં આસાન નથી

2014માં નરેન્દ્ર મોદી વારાણસી ઉપરાંત આ બેઠક પરથી લડ્યા હોવાથી વડોદરા બેઠકનું મહત્વ આગવું છે. આ બેઠક ભાજપના નિશ્ચિત જીત ધરાવતી બેઠકોમાંની એક મનાય છે. છેલ્લી 7 ટર્મથી બેઠક...

ઈમરાન ખાનનું નિવેદન કોંગ્રેસના ષડયંત્રનો ભાગ: નિર્મલા સીતારમન

નવી દિલ્હી- લોકસભા ચૂંટણીના પ્રચારમાં રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપો કરી રહ્યાં છે, એમાંથી એક પાકિસ્તાનનો મુદ્દો પણ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના નિવેદન પર હવે સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમને...

છોટા ઉદેપુર: નવા નિશાળીયાઓનો જંગ

કોઈ પણ ઉમેદવારનો વિજય અહીં આદિવાસીના મતોથી જ નક્કી થાય છે. અનુસૂચિત જનજાતિ માટે અનામત આ બેઠક પર કૉંગ્રેસ 10 વખત જીતી છે, જ્યારે છેલ્લી બે ટર્મથી અહીં ભાજપ...

નવસારીઃ પાટિલનું પ્રભુત્વ જળવાઈ રહેશે?

દક્ષિણ ગુજરાતની આ બેઠક ભાજપનો કાયમી દબદબો ધરાવતી બેઠક છે. ભાજપની સાથે સાથે આ બેઠક પર બીન-ગુજરાતી મતદારોનો પણ દબદબો છે. નવું સીમાંકન અસ્તિત્વમાં આવ્યા પછી આ બેઠક પરથી...

મહેસાણાઃ ભાજપને સંગઠન નડશે કે કૉંગ્રેસને હાર્દિક ફળશે?

ગુજરાતની રાજકીય લેબોરેટરી ગણાતી આ બેઠક એના અનિશ્ચિત સ્વભાવ માટે જાણીતી છે. 1984માં આખા દેશમાં ભાજપ ફક્ત બે બેઠક પર જીત્યો હતો, એમાંની એક એટલે આ મહેસાણા બેઠક. અહીંથી...

કચ્છઃ કોના કાંગરા ખરશે?

દેશના છેવાડાના સરહદી વિસ્તાર કચ્છની લોકસભા બેઠક ભાજપનો ગઢ રહ્યો છે. કચ્છ લોકસભા બેઠક ગુજરાતની સૌથી જૂની લોકસભા બેઠકોમાંથી એક છે. 1952ની પહેલી લોકસભા ચૂંટણીમાં કચ્છમાંથી કચ્છ પૂર્વ અને...

જૂનાગઢઃ ગઢ પરથી કોનો ધ્વજ લહેરાશે ને કોના કાંગરા ખરશે?

આ વખતે ભાજપ માટે સૌથી વધારે ચિંતા જન્માવે એવી બેઠકોમાંની એક જૂનાગઢની છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપ જીતતું આવ્યું છે અને 2004માં કૉંગ્રેસની એક જીતને બાદ કરીએ તો...

દાહોદ: શું ભાભોરને ભારે પડશે કટારાનો હાથ?

અનુસૂચિત જનજાતિ માટે ફાળવાયેલી દાહોદ લોકસભા બેઠકમાં કુલ 16,57,702 મતદારો છે, જેમાંથી 10,47,442 આદિવાસી, 2,42,380 ઓ.બી.સી., 4,52,694 દલિત અને બે લાખ જેટલા અન્ય મતદારો છે. પરંપરાગત રીતે દાહોદની બેઠક...

જાતીય સમીકરણોને કારણે કોવિંદને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યાં: અશોક ગેહલોત

નવી દિલ્હી- રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પર વિવાદિત નિવેદન આપ્યું છે. ગેહલોતે કહ્યું કે, જાતિય સમીકરણોને કારણે રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતાં. અને લાલ કૃષ્ણ...

ખેડાઃ યુવાન દેવુસિંહ સામે અનુભવી બિમલભાઈ બળીયા પુરવાર થશે?

આમ તો મધ્ય ગુજરાતની આ બેઠક કૉંગ્રેસનો ગઢ ગણાતી હતી અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા દિનશા પટેલને અહીંથી હરાવવા એ અશક્ય મનાતું હતું. વરીષ્ઠ રાજકારણી દિનશા પટેલ સળંગ પાંચવાર આ...

WAH BHAI WAH