Home Tags BJP

Tag: BJP

છત્તીસગઢમાં માયા(વતી) અને (અજિત) જોગીઃ કોનો સંસાર બગડશે?

કટોકટી પછી ઇન્દિરા ગાંધીને હરાવવા માટે બધા જ પક્ષો એકઠા થઈ ગયા હતા. એક જ લક્ષ્ય હતું કે કોંગ્રેસને હરાવવી. તેના કારણે ભાજપના પૂર્વાવતાર જનસંઘને પણ જનતા મોરચામાં સ્વીકારી...

બીજેપીમાં જોડાઈ શકે છે મક્કા મસ્જિદ કેસનો ચુકાદો આપનારા જજ

હૈદરાબાદ- તેલંગણામાં ચૂંટણીનો ગરમાઈ રહેલો માહોલ જોઈને તમામ રાજકીય પક્ષો લોકપ્રિય ચહેરાઓને પોતાના તરફ આકર્ષવા પ્રયાસ કરી રહ્યાં છે. આ ઘટનાક્રમમાં મક્કા મસ્જિદ વિસ્ફોટના કેસમાં ચુકાદો આપ્યા બાદ થોડા...

બાપુનું એલાનઃ ભાજપની સામેનો PM જોવા માગુ છું, વિપક્ષોના મતોના ભાગલા...

ગાંધીનગર-  પૂર્વ ભાજપી, પૂર્વ કોંગ્રેસી શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર રાષ્ટ્રીય રાજકારણમાં ભાજપ સરકારની સામેના મહાગઠબંધન મોરચા માટે મધ્યસ્થી- પૂરક ભૂમિકા ભજવવાનું જોરશોરથી એલાન કરી દીધું છે. આ સાથે ગુજરાતના...

આજ-કાલ વિધાનસભાનું સત્ર, કોંગ્રેસ ખેડૂતો મુદ્દે આકરાપાણીએ

ગાંધીનગરઃ આજથી ગુજરાત વિધાનસભાનું અર્ધવાર્ષિક સત્ર આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે મળી રહ્યું છે. આ વિધાનસભા સત્રમાં વિરોધ પક્ષ અનેક રીતે સત્તાધારી પક્ષને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો...

શું ગોવામાં પણ ભેગાભેગી ચૂંટણી આવી પડશે?

એક સાથે ચૂંટણીઓ કરાવી લેવાનો ચસકો ભાજપને લાગ્યો છે, કેમ કે હાલના સમયમાં બીજા કોઈ પણ રાજકીય પક્ષ કરતાં ભાજપ પાસે સૌથી વધારે સંગઠન શક્તિ છે. સૌથી વધારે ફંડ...

તેલંગાણામાં તમામ બેઠકો પર એકલે હાથે ચૂંટણી લડશે BJP: અમિત શાહ

હૈદરાબાદ- તેલંગાણાની આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે અને કોઈપણ અન્ય પાર્ટી સાથે ગઠબંધન કરશે નહીં. આ જાહેરાત BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ...

ઘર ફૂટે ઘર જાયઃ યુપીમાં ભાજપ યાદવાસ્થળી કરાવશે

ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકો અને બિહારની 40 એટલે 120 બેઠકોનો ખેલ દિલ્હીમાં સત્તા નક્કી કરતો હોય છે. આ વાત અજાણી નથી. જોકે ગઠબંધનોના જમાનામાં આ પછીના રાજ્યોની વાત...

અમિત શાહ ‘લાલબાગચા રાજા’ના ચરણે…

અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ મુંબઈ-પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરમાં.

ભાજપનું આદિવાસી રાજકારણ ઝારખંડમાં દેખાયું

મધ્યપ્રદેશમાં ચૂંટણી છે અને આદિવાસી મતોની અવગણના આ રાજ્યમાં પણ કરી શકાય તેમ નથી, પરંતુ છત્તીસગઢ અલગ થયા પછી મધ્યપ્રદેશનું આદિવાસી રાજકારણ છત્તીસગઢ પૂરતું સિમિત થઈ ગયું હતું. પરંતુ...

બીટકોઈન પ્રકરણમાં નલીન કોટડિયાની મહારાષ્ટ્રના ધૂળેમાંથી ધરપકડ

અમદાવાદ - રૂ. 9.95 કરોડની કિંમતના બીટકોઈન પડાવી લેવાના સુરતમાં નોંધાયેલા કેસમાં ભાગેડૂ જાહેર કરાયેલા ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય (અમરેલી) નલીન કોટડિયાની આજે મહારાષ્ટ્રના ધૂળેમાંથી ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ...

WAH BHAI WAH