Home Tags BJP Gujarat

Tag: BJP Gujarat

અમદાવાદની IIM રેન્કિંગમાં પ્રથમ ક્રમાંકે, બાકી તમામ યુનિવર્સિટી નાપાસ

અમદાવાદ- અમદાવાદની આઈઆઈએમ એનઆઈઆરએફ રેન્કિંગમાં પ્રથમ સ્થાને રહી છે. પણ ગુજરાતની એકપણ યુનિવર્સિટી, ઈન્સ્ટીયુટ, મેડિકલ, એન્જિનિયરીંગ, લૉ કે ફાર્મસી યુનિવર્સિટીને સ્થાન નથી મળ્યું. કોંગ્રેસે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની...

વિધાનસભામાં મારામારી કરનાર સભ્યો વિરુદ્ધ કાર્યવાહીનો ગૃહને અબાધિત અધિકારઃ સરકાર

ગાંધીનગર- ૨૮મી ફેબ્રુઆરીએ વિધાનસભા અધ્યક્ષ સામે કોંગ્રેસે મૂકેલી અવિશ્વાસની દરખાસ્ત અને 1૪મી માર્ચે બનેલો મારામારીનો બનાવ, આ બન્ને બનાવોને સમાધાનની ભૂમિકામાં સાથે સાંકળવા વાજબી ન હોવાનું સરકાર તરફથી સ્પષ્ટ...

ભાજપના બળવંતસિંહને ફટકોઃ હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું, ECને પક્ષકાર ન બનાવી શકાય

અમદાવાદ- રાજ્યસભામાં કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલની જીતને પડકારતી અરજીમાંથી એકનો નિકાલ ગુજરાત હાઇકોર્ટે કર્યો છે. હાઇકોર્ટે કોંગ્રેસની દલીલો માન્ય રાખતાં જણાવ્યું કે અરજદાર ચૂંટણીપંચને પક્ષકાર ન બનાવી શકે. બળવતંસિંહે...

રાજ્યસભાની ચૂંટણીઃ હવે 4 ઉમેદવાર બિનહરિફ ચૂંટાયા

ગાંધીનગર- ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં 4 બેઠકો માટે 6 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ભારે રસાકસી પછી આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે વધારાના ફોર્મ પાછા ખેંચાયા હતા. જેથી હવે રાજ્યસભાની...

લોકશાહીને લાંછનઃ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોની મારામારી

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાના માનનીય ધારાસભ્યોએ આજે લોકશાહીને લાંછન લગાડતી ઘટનાને આકાર આપ્યો હતો. પોતાને બોલવા દેવાતાં નથી તેમ જણાવી સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાતે અમદાવાદ નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને માઇક...

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય પર હુમલો

રાજકોટ-  ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય સતીષ શિંગાળા પર હુમલો આજે સવારે કરવામાં આવ્યો હતો. રાજકોટના રૈયા ચોકડી વિસ્તારમાં સતીષ શિંગાળા પર હુમલો થયો હતો.આ સંદર્ભે શહેરના યુનિવર્સિટી પોલિસ...

ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકઃ પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીના દિવસે મેન્ડેટ મોકલાશે

ગાંધીનગર- ભાજપ પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ્’’ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઇ હતી. ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત...

ચૂંટણી પરિણામઃ તાલુકા પંચાયત કોંગ્રેસને 8, ભાજપને 7, બેમાં ટાઈ

ગાંધીનગર- ગુજરાતના બે જિલ્લામાં થઇ રહેલા તાલુકા પંચાયત ચૂંટણીના પરિણામ આવી રહ્યાં છે. મતગણતરી પ્રક્રિયા ચાલુ છે અને પરિણામ આજે જ આવી જનારા છે. બનાસકાંઠા જિલ્લાની 14 તાલુકા પંચાયતની...

આજથી બજેટ સત્ર શરુ, શરુઆતે જ કોંગ્રેસના હોબાળાથી કાર્યવાહી અટકાવવી પડી

ગાંધીનગર- આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરુ થઇ ગયું છે. રીનોવેશન પામેલી નવી વિધાનસભામાં પ્રથમ દિવસથી જ વિપક્ષ કોંગ્રેસના આકરા તેવર જોવા મળ્યાં હતાં. વિધાનસત્રના પ્રારંભ સાથે ગવર્નર ઓ...

20 ધારાસભ્યોની જીતને હાઇકોર્ટમાં પડકારવામાં આવી

અમદાવાદ-વિધાનસભા ચૂંટણી પતી ગઇ, નવી સરકાર રચાઇ ગઇ અને વહીવટ પણ સંભાળી લીધો છે તેવામાં ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષ માટે ચિંતાની લકીરો ખેંચાય તેવી અરજી હાઇકોર્ટમાં થઇ...

WAH BHAI WAH