Home Tags BJP Gujarat

Tag: BJP Gujarat

લોકસભા ચૂંટણી માટે આ 7 ઉમેદવારીપત્ર ભરાયાં, વિધાનસભા માટે…

ગાંધીનગર- લોકસભા ચૂંટણી પ્રક્રિયા હવે મુખ્ય તબક્કામાં પ્રવેશ કરી ચૂકી છે. જેમાં ગુજરાતમાં 23 એપ્રિલે યોજાનાર મતદાન પ્રક્રિયા માટે ઉમેદવારીપત્ર ભરવાનો સમય ચાલી રહ્યો છે. ત્યારે આજે બીજા દિવસે...

હાર્દિકે કહ્યું ડરવાનો નથી, કોંગ્રેસ ઘાંઘી થઈ, તો ભાજપે કહ્યું કે..વિવિધ...

અમદાવાદઃ હાર્દિકના કોંગ્રેસનો ખેસ પહેરતી વખતે નક્કી હતું કે તે મનગમતી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવા માટે કોંગ્રેસ દ્વારા લાલ જાજમ બિછાવી દેવાશે. જોકે હાલપૂરતાં તો હાર્દિક ગુજરાત હાઈકોર્ટના...

લોકસભા ચૂંટણી માટે આ તારીખ બાદ ફોર્મ ભરશે અમિત શાહ, અન્ય...

ગાંધીનગર-વિવિધ રાજકીય પક્ષો દ્વારા લોકસભા ચૂંટણી માટે ટિકીટ વહેંચણી શરુ થઈ છે. જેમાં મેજર ડેવલપમેન્ટ  કહી શકાય તેમ ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટિકીટ ફાળવવામાં આવી...

જસદણનો ચૂંટણી જંગઃ બાવળિયાના બળના પારખાં…

જસદણ પેટાચૂંટણીનો જંગ મહત્ત્વના પડાવે છે. તારીખના એલાનથી લઇને શરુ થયેલો રાજકીય માહોલ સતત સળવળતો રહ્યો કે બનાવી રાખવામાં આવ્યો. મુદ્દે સદા કોંગ્રેસની બેઠક ગણાતી જસદણ બેઠકનો જંગ કેમ...

જસદણના જંગનું કાઉન્ટડાઉન, નવજોતસિંહ સિદ્ધુ પ્રચારમાં આવશે…

જસદણ- જસદણની પેટાચૂંટણી યોજાવાને હવે ગણતરીના કલાક બાકી રહ્યાં છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા બની શકે તેવા તમામ પ્રયત્નો કરીને પ્રજાજનોને અપીલ કરવામાં આવી રહી છે કે અમારા ઉમેદવારને...

ભાજપના દિગ્ગજ નેતાએ RBIના નવા ગવર્નર વિશે ખૂબ જગાવી ચર્ચા…

અમદાવાદ-ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ માટે રાજ્ય ચૂંટણી પરિણામોને લઇને સાંત્વના મેળવવાનો સમય છે ત્યાં બીજીતરફ ગુજરાત ભાજપના અગ્રગણ્ય નેતા દ્વારા મોદી સરકારે કરેલી આરબીઆઈ જેવી મહત્ત્વની સંસ્થાના ગવર્નરની નિમણૂકને લઇને...

18-19 સપ્ટેમ્બરે વિધાનસભા સત્ર યોજાશે, સરકાર લાવશે 5 બિલ

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર બે દિવસની મુદત માટે મળવાની જાહેરાત કરવામાં આવી છે. 18-19 સપ્ટેમ્બરે એમ બે દિવસ માટે ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર મળશે.આ સત્ર દરમિયાન ગુજરાત સરકાર...

સાબરમતી નદીમાં સમાશે અટલજીના અસ્થિ, એરપોર્ટથી અસ્થિ વિસર્જન યાત્રા

અમદાવાદ- અમદાવાદમાં સાબરમતી નદીમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિ વિસર્જિત બપોર બાદ કરવામાં આવશે. એરપોર્ટથી બપોરે સાડાત્રણ વાગ્યેથી તેમની અસ્થિ વિસર્જન યાત્રાની શરુઆત થશે. આજથી દેશભરમાં અસ્થિ કળશ...

નવરાત્રિ વેકેશન વિવાદમુદ્દે ભાજપે કોંગ્રેસની કરી તીખી આલોચના

ગાંધીનગર- નવરાત્રિ વેકેશનનો વિવાદ ગરમાઈને હવે રાજકીય હૂંસાતૂસીનો વિષય બની રહ્યો છે. ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ આ સંદર્ભે કોંગ્રેસ સામે આક્ષેપો કરતાં આલોચના કરી હતી કે કોંગ્રેસ જેએનયુમાં દેશવિરોધી, માનવતા...

શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાઈ ગયાં, વાઘાણીએ ખેસ પહેરાવ્યો

અમદાવાદ- અષાઢી બીજેની રાહ જોવાઈ રહી હોય તેમ કોંગ્રેસના પૂર્વ કદાવર નેતા શંકરસિહ વાઘેલાના પુત્ર, બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ પણ કોંગ્રેસની સાથેનો નાતો તોડ્યો છે. મહેન્દ્રસિંહ વાઘેલા વિધિવત...