Home Tags BJP Government

Tag: BJP Government

સ્થાનિક વિકાસના કાર્યોની યાદીમાં ફેરફાર, ગ્રાન્ટ પણ વધારાઇ

ગાંધીનગર- સરકારે જિલ્લાના વિકાસકાર્યોની યાદીમાં સુધારો કરવા સાથે ગ્રાન્ટમાં પણ વધારો જાહેર કર્યો છે.  ધારાસભ્યોના વિસ્તારમાં વિકાસ કામો માટે વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ...

ભાજપની હિટલરશાહી મારો અવાજ દબાવી નહીં શકેઃ હાર્દિક પટેલ

અમદાવાદ- પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે આજે કહ્યું છે કે સત્ય, ખેડૂતો, યુવાનો અને ગરીબોની લડાઈ લડનારાની તેમના અવાજને ભાજપની હિટલરશાહી નહી દબાવી શકે. વિસનગરમાં ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ...

સુષમા સ્વરાજને ફરીથી ટિકિટ મળશે કે નહીં?

2014ની લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય મેળવી 283 બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રમાં એકલે હાથે સરકાર બનાવી શકાય તેટલી બેઠકો મેળવી હતી. જોકે પેટાચૂંટણીમાં કેટલીક બેઠકો ગુમાવ્યા બાદ ભાજપનો...

સીએમ રુપાણીઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું 80 ટકા કામ પૂર્ણ, પ્રતિમાનો ચહેરો...

કેવડીયા- મુખ્યપ્રધાન રુપાણી દ્વારા કેવડીયામાં સાધુબેટ ખાતે બની રહેલાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં 80 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. તેમ જ સીએમની...

પાણી પુરવઠાપ્રધાન તરીકે પદભાર સંભાળતાં કુંવરજીભાઇ બાવળિયા

ગાંધીનગર- પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણપ્રધાન કુંવરજીભાઇ બાવળિયાએ આજે બુધવારે સ્વર્ણિમ સંકુલ-ર, પહેલા માળે તેમની ઓફિસમાં જઈને તેમનો પદભાર સંભાળી લીધો હતો. આ વેળાએ વિવિધ વિભાગના સનદી અધિકારીઓ તથા...

ખરીફ પાક માટે ટેકાના ભાવોમાં વધારાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, આ...

નવી દિલ્હી-2019ના સામાન્ય ચૂંટણીઓ આવે તે પહેલાં બજેટમાં કરાયેલી ઘોષણા પર અમલવારી કરતાં મોદી સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય જાહેર કર્યો છે.કેબિનેટની બેઠકમાં દેશના ખેડૂતોના હિતમાં નિર્ણય લેતાં ખરીફ...

J&K: શું મહેબૂબા સરકાર આતંકીઓ અને પથ્થરબાજોનો બચાવ કરતી હતી?

શ્રીનગર- જમ્મુ કશ્મીરમાં ભાજપ અને પીડીપીનું ગઠબંધન તૂટ્યા બાદ રાજ્યમાં રાજ્યપાલ શાસનની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. રાજ્યપાલ શાસનની તૈયારીઓ વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પણ ઉચ્ચસ્તરીય બેઠકોનો દોર...

સિંહની સતામણી કરનારને 7 વર્ષ જેલ-દંડની સજા થશે

ગાંધીનગર- રાજ્યમાં ગીર જંગલમાં વસતાં એશિયાટિક સિંહો દેશભરનું ગૌરવ છે ત્યારે તાજેતરમાં સિંહોની પજવણીના મામલાઓ સામે આતાં રાજ્ય સરકાર દ્વારા એવી પજવણી કરનારાઓને જેલની સજા અને દંડની જોગવાઇ કરવામાં...

સરકારને અસ્થિર કરવાનું કાવતરું ઘડનારાની તપાસ સાઈબર ક્રાઇમને સોંપીઃ ગૃહરાજ્યપ્રધાન

ગાંધીનગર- સોશિઅલ મીડિયામાં રુપાણી સરકારના પડી ભાંગવા અંગેની સતત થઇ રહેલી એક્ટિવિટીને લઇને રાજ્ય સરકારે ગંભીરતાથી તે દિશામાં પગલાં લેવાનું મન બનાવ્યું છે. ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આવી પ્રવૃત્તિઓને સરકારને...

હાર્દિકના વિવાદી બોલઃ રુપાણીએ આપી દીધું છે રાજીનામું, 10 દિવસમાં નવા...

રાજકોટ- રાજકારણના આટાપાટા અને ચર્ચાના ચોરામાં હાર્દિક પટેલના નિવેદનો મીડિયા જ નહીં, સત્તાનશીન નેતાઓ માટે પણ દોડધામ કરાવનાર બની રહ્યાં છે. વધુ એકવાર પાટીદાર નેતા હાર્દિક પટેલે મીડિયા સાથેની...

WAH BHAI WAH