Home Tags Biking Queens

Tag: Biking Queens

સુરતની ‘બાઈકિંગ ક્વીન્સ’ની ચીન, નેપાળની સફરોનું ટીઝર…

સુરતની ત્રણ 'બાઈકિંગ ક્વીન્સ' - ડૉ. સારિકા મહેતા, જિનલ શાહ અને ૠતાલી પટેલ આંતરરાષ્ટ્રીય બાઈક સફર પર નીકળી છે. એમણે ભારતની પડોશના ચીન અને નેપાળની સફર પૂરી કરી લીધી...

સુરતની બહાદુર બાઈકિંગ ક્વીન્સ તાસ્કંદ પહોંચી 

ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય સફર પર નીકળેલી ગુજરાતના સુરત શહેરની બાઈકિંગ ક્વીન્સ નેપાળ, ચીન, કિર્ગીસ્તાન થઇને હવે ઉઝબેકિસ્તાનના તાસ્કંદ શહેરમાં પહોંચી છે. સુરતની બાઈકિંગ કવીન્સ નામના મહિલા બાઇકર્સનાં ગ્રુપ પૈકીની 3 મહિલાઓ ડૉ....

બાઈકિંગ ક્વીન્સ: બાઈક પર એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરનાર પ્રથમ મહિલા...

સૂરત- ઐતિહાસિક સફર પર નીકળેલી સૂરતની બાઈકિંગ ક્વીન્સ 12 જૂને માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ ખાતે પહોંચી હતી. આ સાથે જ એવરેસ્ટ બેઝ કેમ્પ( ચાઈના બાજુ) પર બાઈક પર પહોંચનારુ...

બાઇકિંગ ક્વિન્સનું નેપાળના કાઠમંડુમાં ભવ્ય સ્વાગત કરાયું

કાઠમાંડુઃ વિશ્વભરમાં પ્રખ્યાત ભારતની બાઇકિંગ ક્વિન્સ ભારે વરસાદ વચ્ચે 6 જૂનના રોજ મોડી સાંજે નેપાળના કાઠમંડુ પહોંચી હતી. આજે સવારે રિપોર્ટર્સ ક્લબ નેપાળ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં નેપાળના યુવા...

સૂરતની બાઈકિંગ ક્વીન્સ 25 દેશ, 3 ખંડના પ્રવાસે, વારાણસીથી પ્રસ્થાન કરાવશે…

સૂરત: બાઈક રાઈડિંગ ક્ષેત્રમાં વિશ્વ વિખ્યાત થઈ ચૂકેલી સૂરતની ‘બાઈકિંગ ક્વીન્સ’ ફરી એક વખત ઐતિહાસિક સફર પર નીકળી રહી છે.  સૂરતની આ 3 યુવતીઓ તેમની યાત્રા ભારતની શરુ કરીને...