Home Tags BCCI

Tag: BCCI

હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલે બિનશરતી માફી માગી; ક્રિકેટ બોર્ડના સભ્યોએ SGM...

મુંબઈ - એક ટીવી ચેટ શોમાં મહિલાઓ વિરુદ્ધ અશોભનીય કમેન્ટ કરવા બદલ ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ સસ્પેન્ડ કરેલા બે ક્રિકેટર - હાર્દિક પંડ્યા અને કે.એલ. રાહુલે આજે બિનશરતી માફી...

મહિલાઓ વિશે અશ્લીલ કમેન્ટ કરવાનું ભારે પડી ગયું; હાર્દિક પંડ્યા, લોકેશ...

મુંબઈ -  બોલીવૂડ નિર્માતા કરણ જોહર સંચાલિત ટીવી શો 'કોફી વિથ કરન' દરમિયાન મહિલાઓ વિશે અશોભનીય કમેન્ટ્સ કરવા બદલ ક્રિકેટરો હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે...

આ વર્ષની આઈપીએલ ભારતમાં જ રમાશે; 23 માર્ચથી થશે આરંભ

મુંબઈ - ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ જાહેરાત કરી છે કે આ વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા ભારતમાં યોજાશે. સ્પર્ધા 23 માર્ચથી શરૂ થશે. અગાઉ એવી ચર્ચા હતી...

વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં, નિર્માણની તસવીરો પરિમલ નથવાણીએ જાહેર...

અમદાવાદ- શહેરમાં આવેલું મોટેરા સ્ટેડિયમ ટૂંક સમયમાં જ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. જેમાં આશરે સવા લાખ લોકો બેસીને મેચ નિહાળી શકશે. ત્યારે મોટેરા સ્ટેડિયમની...

ડબલ્યુ.વી. રામન બન્યા ભારતની મહિલા ક્રિકેટ ટીમના નવા કોચ

મુંબઈ - ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારતની મહિલા ક્રિકેટ ટીમનાં નવા કોચ તરીકે ભૂતપૂર્વ ઓપનર ડબલ્યુ.વી. રામનને નિયુક્ત કર્યા છે. વુરકેરી વેંકટ રામનની સામે મુખ્ય હરીફ હતા સાઉથ આફ્રિકાના...

પાકિસ્તાન બોર્ડને પડ્યો રીવર્સ ફટકોઃ બીસીસીઆઈને ખર્ચની 60 ટકા રકમ ચૂકવવાનો...

મુંબઈ - પાકિસ્તાન સાથે ભારતીય ક્રિકેટ ટીમની મેચો ન રમાડવાથી પોતાને ગયેલા આર્થિક નુકસાનના વળતર પેટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) પોતાને 6 કરોડ 30 લાખ ડોલર ચૂકવે એવી...

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત પાસે નાણાકીય વળતર માગ્યું: ICCએ ના પાડી...

દુબઈ - ભારત પોતાની સાથે દ્વિપક્ષી ક્રિકેટ સીરિઝ રમતું ન હોવાથી પોતાને આર્થિક નુકસાન ગયું છે અને એના વળતર પેટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ પોતાને 7 કરોડ ડોલર ચૂકવે...

ગબ્બામાં ટીમ ઈન્ડિયાની નેટ પ્રેક્ટિસ…

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની T20I સીરિઝ રમાશે.ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20I મેચ મેલબર્નમાં 23 નવેમ્બરે અને ત્રીજી સિડનીમાં 25 નવેમ્બરે રમાશે.ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં 4-ટેસ્ટ અને 3 વન-ડે ઈન્ટરનેશનલ મેચો પણ...

જિતેગા ઈન્ડિયાઃ કાંગારું પ્રદેશ માટે રવાના થઈ ટીમ ઈન્ડિયા

વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ આજે ઓસ્ટ્રેલિયા માટે રવાના થઈ ગઈ છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સીરિઝ સાથે તેના પ્રવાસનો આરંભ કરશે. બંને ટીમ વચ્ચેની...

હરમનપ્રીત કૌરની વિક્રમી હિટિંગઃ WT20માં ભારતનો વિજયી પ્રારંભ

ગયાના (વેસ્ટ ઈન્ડિઝ) - ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કેરિબિયન ધરતી પર શુક્રવારથી શરૂ થયેલી મહિલાઓની ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધામાં શાનદાર જીત સાથે પ્રારંભ કર્યો છે. અહીંના પ્રોવિડન્સ સ્ટેડિયમ ખાતે...