Home Tags Asiatic lion

Tag: Asiatic lion

સિંહના બદલામાં મળશે હિમાલયન રીંછ અને ઝીબ્રા સહિત અનેક વન્યજીવ

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ મહારાષ્ટ્રના મુંબઈને સિંહની બે જોડી તથા પંજાબને સિંહની એક જોડી આપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મહત્વનું છે કે, દેશના વિવિધ રાજ્યોના...

દેવળિયા સફારી પાર્કમાં સિંહે મજૂરને ફાડી ખાધો, અન્ય બે ઘાયલ, સિંહ...

જૂનાગઢઃ  સાસણ ગીર નજીક આવેલા દેવળિયા સફારી પાર્કના ઇતિહાસ સિંહે પાર્કમાં કામ કરતા કર્મચારીઓ પર હુમલો કરતા એક કર્મચારી મજૂરનું મોત નિપજ્યું છે અને અન્ય બે કર્મચારીઓ ઇજાગ્રસ્ત બન્યાં...

ગાંધીનગર: ઇન્દ્રોડા પાર્ક ખાતે સિંહ ઘર અને સોવેનિયર શોપનું લોકાર્પણ

ગાંધીનગર- દેશની આન-બાન-શાન ગણી શકાય એવા એશિયાઇ સિંહને હવે ગાંધીનગરના પ્રકૃતિ પ્રેમીઓ પણ માણી શકશે. જેને લઈને ગાંધીનગરમાં આવેલા ઇન્દ્રોડા પાર્ક ખાતે સિંહઘર તૈયાર કરવામા આવ્યું છે. આજે ગીર...

સિંહોના મોતનો મામલો: ગેરકાયદે લાયન શો અને સિંહોની પજવણી સામે હાઈકોર્ટની...

જૂનાગઢ- ગીરમાં 12મી સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 23 સિંહોના મૃત્યુ થતાં જૂનાગઢથી લઇ ગાંધીનગર સુધીનું તંત્ર દોડતું થઇ ગયું છે. ત્યારે આજે સિંહોના મામલે ગુજરાત હાઇકોર્ટે દ્વારા અવલોકન કરાયું છે....

ગીરના સિંહો પરથી સંકટ ટળ્યું: 453 સિંહ તંદુરસ્ત હાલતમાં, 7 સિંહોમાં...

જૂનાગઢ- તાજેતરમાં જ ગીર અને પૂર્વ ધારી વિસ્તારના દલખાણીયા રેન્જમાં 8 બાળ સિંહ સહિત કુલ ૧૪ સિંહોના ટેરીટોરિયલ ઇનફાઇટિંગ, ઇન્ફેક્શન તેમજ ઇજાના કારણે મૃત્યુ નોંધાયા હતાં જે ઘટનાને રાજ્ય...

સિંહના મૃત્યુનો આંકડો 13 થતાં રેસ્ક્યૂ માટે 60 ટીમો બનાવાઈ, તમામ...

ગીરઃ દલખાણિયા રેન્જમાં વધુ બે સિંહોના મૃત્યુ બાદ વન્યજીવપ્રેમીઓ અને પ્રશાસનમાં ખળભળાટ વ્યાપી ગયો છે. બે સિંહોના મોત સાથે મૃત્યુઆંક 13 પર પહોંચી ગયો છે. ત્યારે સિંહોનો મૃત્યુંઆક હજી...

સિંહોના મોતનો મામલો: કેનાઇન ડિસ્ટેમ્પર વાઈરસ ફેલાયો હોવાની આશંકા

 જુનાગઢ-  ધારી નજીક દલખાણીયા રેન્જમાં તાજેતરમાં જ 11 સિંહોના મોતથી રાજ્યભરમાં હાહાકાર મચી ગયો છે. અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ આ મુદ્દાની ગંભીર નોંધ લીધી છે.  જેને પગલે 11...

3 દિવસમાં એક જ જગ્યાએથી મળ્યાં 3 સિંહના મૃતદેહ, દલખાણીયા રેન્જમાં...

જૂનાગઢ- ગીર જંગલ અને તેની આસપાસનાં વિસ્તારોમાં એશિયાટીક સિંહોના મૃત્યુનો સિલસિલો યથાવત રહ્યો છે. ગીર અભ્યારણ્યમાં ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી દલખાણિયા ફોરેસ્ટ રેન્જમાંથી છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ...

અમદાવાદમાં ‘ધ ગીર’, ડોમેસ્ટિક ટર્મિનલ પર નવું આકર્ષણ

અમદાવાદ: એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર ‘ધ ગીર’નું નિર્માણ કર્યું છે, જેની સંકલ્પના અને અમલીકરણ વન્યજીવ પ્રેમી રાજ્યસભા સાંસદ અને આર.આઇ.એલ.ના...

પોરબંદરઃ બરડાના જંગલમાં સિંહયુગ્મનો વસવાટ શરુ કરાવાયો

પોરબંદરઃ સમગ્ર એશિયામાં એશિયાટીક લાયનનું એકમાત્ર રહેઠાણ ગીરનું જંગલ છે. સિંહોને આ જંગલ સાંકડુ પડતું હોવાથી પોરબંદર નજીકના બરડાના જંગલમાં ગીરના જંગલની સમકક્ષ જ એક વિકલ્પ મળી રહે તે...