Home Tags Asian Games 2018

Tag: Asian Games 2018

એશિયન ગેમ્સ 2018માં ભારતનો ગોલ્ડ નંબર-2: મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે અપાવ્યો

જાકાર્તા - અહીં રમાતી એશિયન ગેમ્સમાં ભારતે બીજો ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ મેડલ જીત્યો છે વિનેશ ફોગાટે, મહિલાઓની ફ્રીસ્ટાઈલ કુસ્તી રમતમાં 50 કિ.ગ્રા. વર્ગ હરીફાઈમાં. એણે ફાઈનલ જંગમાં...

એશિયન ગેમ્સમાં નિશાનેબાજ લક્ષ્ય શેરોને સિલ્વર કબજે કર્યો

જકાર્તા - અહીં રમાતી 18મી એશિયન ગેમ્સ સ્પર્ધામાં આજે પુરુષોની શૂટિંગમાં ભારતને લક્ષ્ય શેરોન તરફથી સિલ્વર મેડલ મળ્યો છે. લક્ષ્યએ ટ્રેપ શૂટિંગની ફાઈનલમાં બીજું સ્થાન પ્રાપ્ત કરીને આ સિદ્ધિ...

એશિયન ગેમ્સ 2018: બજરંગ પુનિયાએ કુસ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો

જકાર્તા - અહીં રમાતા 18મા એશિયાઈ રમતોત્સવમાં આજે પહેલા જ દિવસે ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ગોલ્ડ અપાવનાર છે કુસ્તીબાજ બજરંગ પુનિયા. એણે પુરુષોની ફ્રીસ્ટાઈલ કુસ્તીની રમતમાં, 65...

એશિયન ગેમ્સ 2018: અપૂર્વી, રવિએ શૂટિંગમાં ભારતને કાંસ્ય અપાવ્યો

જકાર્તા - ઈન્ડોનેશિયાના જકાર્તા શહેરમાં રમાતા 18મા એશિયન ગેમ્સ રમતોત્સવમાં આજે પહેલા જ દિવસે ભારતને પહેલો મેડલ મળ્યો છે. આ મેડલ શૂટિંગની રમતમાં મળ્યો છે. શૂટર્સ, અપૂર્વી ચંદેલા અને રવિ...

એશિયન ગેમ્સની મશાલની સફરનો દિલ્હીથી પ્રારંભ કરાયો, 18 ઓગસ્ટે યજમાન શહેર...

નવી દિલ્હી - એશિયન ગેમ્સની મશાલને આજે અહીં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમ ખાતે પ્રજ્વલિત કરવામાં આવી હતી અને ત્યાંથી એણે તેની સફર શરૂ કરી હતી. સફરના આરંભે ઈન્ડોનેશિયાના દંતકથાસમા...

ડાંગ જિલ્લાની રનર સરિતા ગાયકવાડની એશિયન ગેમ્સ-2018 માટે પસંદગી

ગુજરાતનું ગૌરવ, ડાંગ જિલ્લાની 'ગોલ્ડન ગર્લ' ગણાતી સરિતા ગાયકવાડની આવતા ઓગસ્ટમાં ઈન્ડોનેશિયામાં યોજાનાર એશિયન ગેમ્સ માટેની ભારતીય એથ્લેટિક્સ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. સરિતાએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે...

WAH BHAI WAH