Home Tags Asian Games 2018

Tag: Asian Games 2018

એશિયન ગેમ્સ 2018 એથ્લેટિક્સઃ દુતી ચંદ, હિમા દાસ, મોહમ્મદ અનસે ભારતને...

જકાર્તા - અહીં રમાતી એશિયન ગેમ્સમાં આજે ભારતે વધુ ત્રણ સિલ્વર મેડલ જીત્યા છે. આ ત્રણેય મેડલ ભારતને એથ્લેટિક્સમાં અને તે પણ ટ્રેક એન્ડ ફિલ્ડ (દોડ)માં મળ્યાં છે. મહિલાઓની...

એશિયન ગેમ્સઃ ઘોડેસવારીમાં બે રજત મળ્યા; સાઈના-સિંધુ તરફથી મેડલ પાકા થયા

જકાર્તા - અહીં રમાતી 18મી એશિયન ગેમ્સમાં આજે 8મા દિવસે ભારતને બે સિલ્વર મેડલ મળ્યા છે. આ બંને મેડલ ઘોડેસવારીમાં પ્રાપ્ત થયા છે. ફુઆદ મિર્ઝાએ વ્યક્તિગત જમ્પિંગ ઈવેન્ટમાં રજત...

એશિયાડઃ કોચ વગર આવ્યા ત્રણ મેડલ, ખેલાડી આપે છે એકબીજાને ટ્રેનિંગ

જકાર્તાઃ દીપિકા પલ્લીકલ, કાર્તિક અને જોશના ચિનપ્પાને 18મા એશિયાઈ ગેમ્સની સ્કવોશ સ્પર્ધાના મહિલા સિંગલ કેટેગરીમાં પોતાના પ્રતિસ્પર્ધીઓથી મળલા પરાજયને કારણે કાંસ્ય પદકથી સંતોષ માનવો પડ્યો હતો. બીજીતરફ સૌરવ ઘોષાલને...

15 વર્ષના શાર્દુલ વિહાનની કમાલ; એશિયન ગેમ્સમાં શૂટિંગમાં સિલ્વર મેડલ જીત્યો

જકાર્તા - અહીં રમાતી 18મી એશિયન ગેમ્સમાં આજે પાંચમો દિવસ છે અને ભારતે રજત ચંદ્રક જીત્યો છે. આ મેડલ અપાવનાર છે 15 વર્ષનો શાર્દુલ વિહાન. શાર્દુલે પુરુષોની શૂટિંગ રમતમાં ડબલ...

એશિયન ગેમ્સઃ મહિલાઓની શૂટિંગમાં રાહી સર્નોબતે ગોલ્ડ મેડલ જીત્યો

જાકાર્તા - મહારાષ્ટ્રના કોલ્હાપુરની રહેવાસી રાહી જીવન સર્નોબતે અહીં એશિયન ગેમ્સ-2018માં આજે ચોથા દિવસે મહિલાઓની શૂટિંગમાં 25 મીટર પિસ્તોલ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે આ વખતની ગેમ્સમાં...

એશિયન ગેમ્સ 2018: 16 વર્ષના છોકરા સૌરભ ચૌધરીએ નિશાનબાજીમાં ગોલ્ડ મેડલ...

જાકાર્તા - અહીં રમાતી એશિયન ગેમ્સમાં આજે પુરુષોની શૂટિંગની રમતમાં ભારતે બે મેડલ જીત્યા છે. 10 મીટર એર પિસ્તોલ હરીફાઈમાં સૌરભ ચૌધરીએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે તો અભિષેક વર્માએ...

એશિયન ગેઇમ્સ 2018ના સ્પર્ધકો સીએમની મુલાકાતે

ગાંધીનગરઃ ઇન્ડોનેશિયામાં તા. રર ઓગસ્ટથી ર સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી એશિયન ગેઇમ્સમાં ગુજરાત સહિત યુ.પી., હરિયાણા, મધ્યપ્રદેશ, ચંદીગઢ અને દિલ્હીના ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. વિજયભાઇ રૂપાણીએ આ ખેલાડીઓને જવલંત સફળતાની...