Home Tags Arun Jaitley

Tag: Arun Jaitley

કેન્દ્રીય બજેટ કિસાનલક્ષી, વ્યાપાર લક્ષી, વિકાસલક્ષીઃ પીએમ મોદી

નવી દિલ્હી - વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાં પ્રધાન અરૂણ જેટલીએ આજે સંસદમાં રજૂ કરેલા વર્ષ 2018-19 માટેના બજેટને વખાણ્યું છે. મોદીએ કહ્યું કે આ બજેટ તૈયાર કરતી વખતે કૃષિથી...

બ્લેકમની કંટ્રોલ કરવા બેનામી સંપત્તિ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ કરી શકે છે...

નવી દિલ્હી- વિદેશોમાં જમા બ્લેકમની ભારતમાં પરત લાવવું અને ભારતમાં જમાખોરો પર કડક કાર્યવાહી કરવાના વાયદા સાથે મોદી સરકાર વર્ષ 2014માં સત્તામાં આવી હતી. આ દિશામાં સરકારે સકારાત્મક પ્રયાસો...

બંધારણમાં ‘બજેટ’ શબ્દ નથી, તેની પાછળનો મજેદાર ઈતિહાસ…

નવી દિલ્હી- આ વખતનું બજેટ ખાસ બની રહેવાનું છે. એક તો આ મોદી સરકારના કાર્યકાળનું આ છેલ્લુ બજેટ હશે અને બીજુ જીએસટી લાગુ થયા પછીનું આ પહેલું બજેટ રજૂ...

સંસદમાં આર્થિક સર્વેઃ 6.75.-7.75 ટકા વિકાસદરનું અનુમાન લગાવાયું

નવી દિલ્હી- ગત વર્ષે રજૂ થયેલા બજેટના લેખાંજોખાં કરતો ઇકોનોમિક સર્વે સંસદમાં રજૂ થઇ ગયો છે. તેમાં 2018ના નાણાકીય વર્ષમાં વિકાસ દર 6.75 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું...

આજથી બજેટ સત્રનો આરંભ, નાણાં પ્રધાન જેટલી આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે

નવી દિલ્હી - સંસદમાં આજથી બજેટ સત્રનો આરંભ થશે. કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલી વર્ષ 2017-18 માટેનું આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. આ સત્ર 6 એપ્રિલે પૂરું થશે. બજેટ સત્ર બે...

બજેટ 2018: બધા લોકોને ઘર આપવા અરૂણ જેટલી કરશે ખાસ...

નવી દિલ્હીઃ નાણાપ્રધાન અરૂણ જેટલી હાઉસિંગ ફોર ઑલના વાયદાને પૂરો કરવા માટે આ વખતે બજેટમાં ખાસ જાહેરાત કરી શકે છે. આ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ વધારેમાં વધારે લોકો...

બજેટ પૂર્વેની હલવા સેરેમની

પહેલી ફેબ્રુઆરીએ નાણા પ્રધાન અરૂણ જેટલી બજેટ રજૂ કરશે, આ બજેટની કોપી પ્રિન્ટમાં જાય તે પહેલા હલવા સેરેમની યોજાય છે. આ સેરેમની પછી બજેટના પ્રિન્ટિંગની શરૂઆત થાય છે. નવી...

29 ચીજો પર જીએસટી ઘટ્યો, 59 સેવાઓ પરના ટેક્સના દર ઘટ્યા

નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટ પહેલાં મળી રહેલી જીએસટી બેઠકમાં સામાન્ય નાગરિકોને રાહત આપતો નિર્ણય લેવાયો છે. નાણાંપ્રધાન અરુણ જેટલીની ઉપસ્થિતિમાં યોજાયેલી આજની જીએસટી પરિષદે 29 ચીજો પર જીએસટીમાં ઘટાડો...

નિતીન પટેલે કેન્દ્રીય બજેટ પૂર્વે બેઠકમાં કરી 4 મહત્ત્વની માગણી

ગાંધીનગર- નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણાંપ્રધાન અરુણ જેટલીએ બોલાવેલ પ્રિબજેટ મીટિંગમાં ગુજરાતના નાણાંપ્રધાન નિતીન પટેલ હાજર રહ્યાં હતાં. જેમાં તેમણે ગુજરાતને અનુલક્ષી કેટલીક માગણીઓ અને રજૂઆતો કરી હતી. ખેડૂતોને...

દેશના તમામ મોટા સ્ટેશનો પર એસ્કેલેટર્સ, લિફ્ટ મૂકાશે

ભારતીય રેલવે તંત્ર દેશભરમાં ટ્રેનપ્રવાસીઓને વધારે સારી સુવિધાઓ આપવા માટે કૃતનિશ્ચય છે. આ ઉદ્દેશ્ય સાથે એણે બજેટમાં ખાસ પ્રકારની જોગવાઈ કરી છે. રેલવે વહીવટીતંત્રે દેશભરમાં તમામ મોટા શહેરી તેમજ ઉપનગરીય...