Home Tags Arrested

Tag: Arrested

લાંચના આરોપસર ઉત્તર પ્રદેશના ત્રણ પ્રધાનોના અંગત સચિવોની ધરપકડ

લખનઉ - ઉત્તર પ્રદેશ પોલીસની એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે ભ્રષ્ટાચાર અને લાંચના આરોપસર રાજ્યના ત્રણ પ્રધાનના અંગત સચિવોની ધરપકડ કરી છે. આ ત્રણ પ્રધાનો છે - અર્ચના ત્રિપાઠી, સંદીપ...

ઉ.પ્ર.ના ગાઝીપુરમાં પોલીસ કોન્સ્ટેબલની હત્યાઃ FIRમાં 90 જણનાં નામ, કેટલાકની ધરપકડ

ગાઝીપુર - ઉત્તર પ્રદેશના આ શહેરમાં શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા પૂરી થયા બાદ અને તેઓ રવાના થયાના અમુક જ કલાકમાં એક બેકાબૂ ટોળાએ પથ્થરમારો કર્યો હતો...

વિસ્મય શાહનું વધુ એક કારનામું, મહેફિલમાં ઝડપાયો

અમદાવાદઃ 31 ડિસેમ્બર નજીક આવતા જ પોલીસે શહેરમાં ગેરકાયદેસર રીતે યોજાતી દારુની મહેફીલો પર રોક લગાવવા માટે કમર કસી છે. ત્યારે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં થયેલા હિટ એન્ડ રન કેસનો...

32 કરોડની છેતરપીંડી? ‘કેદારનાથ’ ફિલ્મનાં નિર્માત્રી પ્રેરણા અરોરાની મુંબઈમાં ધરપકડ

મુંબઈ - ગયા જ અઠવાડિયે રિલીઝ થયેલી 'કેદારનાથ' ફિલ્મનાં નિર્માત્રી પ્રેરણા અરોરાની મુંબઈ પોલીસના આર્થિક ગુનાઓની શાખાના અધિકારીઓએ છેતરપીંડીની ફરિયાદો પરથી ધરપકડ કરી છે. પ્રેરણા અરોરાએ સુશાંતસિંહ રાજપૂર અને સારા...

લગ્ન દ્વારા વિઝાના ફ્રોડ કેસમાં 10 ભારતીય સહિત 24ની ધરપકડ

બેંગકોંગઃ થાઈલેન્ડમાં પોતાના કથિત જીવનસાથીના વિઝા વધારવાના લક્ષ્યથી ખોટા લગ્નો કરાવવાના આરોપમાં દસ ભારતીય વ્યક્તિઓ અને 24 થાઈ મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર છ થાઈ મહિલાઓ...

J&K: પુલવામામાંથી આતંકીઓના મદદગાર ઝડપાયા, સર્ચ ઓપરેશન શરુ

શ્રીનગર- જમ્મુ અને કશ્મીરના પુલવામા સેક્ટરના અવંતપુરા ગામમાંથી સુરક્ષા દળોએ આતંકવાદીઓને મદદ કરનારા ત્રણ શખ્શોની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં ત્રણેય લોકો આ વિસ્તારમાં સેના અથવા પોલીસ દ્વારા કરવામાં...

ઈરાને 12 જાસૂસોની કરી ધરપકડ, અનેક પાસે છે બેવડી નાગરિકતા

તહેરાન- ઈરાનના ગુપ્તચર વિભાગના પ્રધાને જણાવ્યું છે કે, દેશ વિરુદ્ધ જાસૂસીના કેસમાં અને બેવડી નાગરિકતા ધરાવનારા લોકો ઉપર કરવામાં આવેલી કાર્યવાહી હેઠળ ડઝનેક વિદેશી જાસૂસોની ધરપકડ કરવામાં આવી છે.ઈરાનના...

NIAએ હિઝબુલના ચીફ સલાઉદ્દીનના દીકરાની કરી ધરપકડ

શ્રીનગર- નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ (NIA) આજે સવારે શ્રીનગરમાં આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના ચીફ સૈયદ સલાઉદ્દીનના દીકરા સૈયદ શકીલ અહેમદની તેના ઘરેથી ધરપકડ કરી હતી. આ ધરપકડ આતંકી ફંડિન્ગના કેસમાં...

વડોદરાની પારુલ યુનિવર્સિટીના 6 વિદેશી વિદ્યાર્થીઓની ધરપકડ

વડોદરા- વડોદરાની પારુલ યુનિવર્સિટી તેના વિદેશી વિદ્યાર્થીઓને લઇને વધુ એકવાર ચર્ચામાં આવી છે. આ યુનિવર્સિટીના 6 આફ્રિકન વિદ્યાર્થીઓ, જેમાં એક યુવતી પણ છે તેમની ગુજરાત પોલિસે મંગળવારે ધરપકડ કરી...

મગફળી કૌભાંડમાં રાજકોટ પોલિસનો સપાટો, મોટામાથાં સહિત 22ની ધરપકડ કરી

રાજકોટઃ મગફળીની બોરીઓમાં મગફળીની સાથે માટી અને ઢેફાં ભરવાના કૌભાંડમાં રાજકોટ જીલ્લા પોલીસ વડા 22ની ધરપકડ સાથે પોલિસે સપાટો બોલાવ્યો હતો. પોલિસની સાત ટીમે અલગઅલગ તમામ આરોપીને ઝડપી લીધાં...

WAH BHAI WAH