Home Tags Arrest

Tag: Arrest

બ્રિટનઃ આધુનિક સમયના સૌથી મોટા સ્લેવરી રેકેટનો ખુલાસો…

લંડનઃ બ્રિટનમાં આધુનિક સમયની સૌથી મોટી દાસ પ્રથાના રેકેટનો ખુલાસો થયો છે. આ મામલે 8 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યાં છે. અભિયોજકોનું કહેવું છે કે 400 થી વધારે લોકો પાસે...

વિકિલિક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેની બ્રિટિશ પોલીસે કરી ધરપકડ

નવી દિલ્હીઃ વિકિલિક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેની ગુરુવારે ધરપકડ કરવામાં આવી. પ્રાપ્ત વિગતો અનુસાર બ્રિટિશ પોલીસે તેમની ધરપકડ કરી છે. અસાંજે પર આરોપ છે કે તેમણે અમેરિકા સાથે જોડાયેલા ગુપ્ત...

રાજકોટઃ પબજી રમતા 7 લોકોની પોલીસ દ્વારા અટકાયત…

રાજકોટઃ પબજી...એક એવી ગેમ કે જે યુવાનો અને બાળકોના મગજ પર સીધી અસર કરે છે. અને સમય જતા પબજી રમતા વ્યક્તિને આ ગેમનું એવું વ્યસન થઈ જાય છે કે...

સૂરતઃ કરોડો રુપિયાની છેતરપિંડી કરનાર દંપતિની ધરપકડ

સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં ગોલ્ડ સ્કીમના નામે લોકો સાથે કરોડો રુપિયાની છેતરપિંડી કરનારા એક દંપતીને પોલીસે ઝડપી પાડ્યા છે. આ દંપતી 2.10 કરોડની રકમ સ્કીમના નામે લઈને ફરાર થઈ...

ગુજરાતી સિંગરે કરી હની ટ્રેપ! પોલિસે કરી ધરપકડ

અમદાવાદઃ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી અને એક્ટર અને સિંગર તરીકે ગુજરાતી આલ્બમ સોંગમાં કામ કરતી સંજના અને તેના પ્રેમીની લોકોને લૂંટી લેવામાં કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સંજના અને...

કૌભાંડી વિનય શાહની ધરપકડ, ટૂંક સમયમાં લવાશે ગુજરાત

અમદાવાદઃ અનેક લોકો સાથે કરોડોની છેતપિંડી કરનાર કૌભાડી વિનય શાહ આખરે ઝડપાઈ ગયો છે. નેપાળ પોલીસે વિનય શાહની ધરપકડ કરી છે. ભારત સરકાર અને આઈબીના ઈનપુટથી વિનય શાહની ધરપકડ...

એશિયાઈ દંપતિએ દુબઈથી કરી હીરાની ચોરી, ભારત આવતાં જ…

મુંબઈ- દુબઈની દુકાનમાંથી ચીની કપલે 300,000 દિરહામના (લગભગ 81 હજાર ડોલર) હીરા ચોર્યા અને બાદમાં સંયુક્ત અમીરાત ભાગી ગયા. આ કપલની માત્ર 20 કલાકની અંદર જ ભારતીય એયરપોર્ટ પરથી...

મુંબઈઃ રહેણાંક સોસાયટીમાં વિનયભંગના કેસમાં ભાજપના નગરસેવકની ધરપકડ

મુંબઈ - અહીંની પડોશના થાણે જિલ્લાના મીરા રોડ ઉપનગરમાં મહિલાનો વિનયભંગ કરવાના ગુનાસર ભારતીય જનતા પાર્ટીના એક નગરસેવકની ધરપકડ કરવામાં આવી છે. મીરા-ભાયંદર મહાનગરપાલિકાના સભ્ય દૌલત ગજરેની સાથે એમના પત્ની...

સીબીઆઈએ પોતાના જ મુખ્યાલયમાં દરોડો પાડ્યો; DSPની ધરપકડ કરી

નવી દિલ્હી - દેશની કેન્દ્રીય તપાસ એજન્સી - સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)માં ટોચના સ્તરે વ્યાપી ગયેલા ખળભળાટે આજે નવો વળાંક લીધો છે. એજન્સીમાં હોદ્દાઓમાં નંબર-2 સ્થાન ધરાવતા સ્પેશિયલ...

નાના પાટેકરની ધરપકડ કરો: કોંગ્રેસની મહિલા કાર્યકરોની માગણી

મુંબઈ - બોલીવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તા અને અભિનેતા નાના પાટેકર વચ્ચેના જાતીય સતામણીના વિવાદને હવે રાજકીય રંગ લાગ્યો છે. કોંગ્રેસ પાર્ટીએ માગણી કરી છે કે પાટેકરની ધરપકડ કરવી જોઈએ. પાટેકરની...