Tag: Aqua World
મુંબઈની લોકલ ટ્રેનને કલાત્મક રૂપ: ‘એક્વેરિયમ’ થીમવાળા લેડિઝ કોચ
મુંબઈ - મધ્ય રેલવેએ મુંબઈમાં તેના ઉપનગરીય નેટવર્ક પરની બે લોકલ ટ્રેનના ડબ્બાઓને કુદરતી રૂપ-રંગથી સુશોભિત કર્યા છે. એવા બે કોચને એણે 'એક્વેરિયમ' થીમના ઈન્ટીરિયર સાથે સજાવ્યા છે. આ...