Home Tags Anjali Rupani

Tag: Anjali Rupani

આસ્થા અને મોક્ષની ડૂબકી લગાવવા CM રૂપાણી કુંભ મેળામાં

પ્રયાગરાજ- કુંભના મેળામાં આસ્થા અને મોક્ષની ડૂબકી લગાવવા દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓની સાથે નેતાઓ પણ આવે છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ પત્ની સાથે પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા કુંભ મેળામાં...

સમગ્ર રાજયમાં રવિવારી શાક માર્કેટ શરુ કરાશેઃ સીએમ રુપાણી

સાબરકાંઠા- મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ પ્રાંતિજના વદરાડ ગામ ખાતે આવેલ સેન્ટર ઓફ એકસલન્સ ફોર વેજિટેબલ્સની મુલાકાત દરમિયાન આગામી સમયમાં રાજયના મહાનગરો સહિત વિવિધ વિસ્તારમાં રવિવારી શાક માર્કેટ શરૂ કરવાનું સુવ્યસ્થિત...

જળસંકટ નિવારવા CM સજોડે માને શરણે

ખેડબ્રહ્મા- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સાબરકાંઠા જિલ્લામાં સુજલામ સુફલામ જળ સંચય અંતર્ગત માંગોલ નદીને પુન:જીવિત કરવાના કાર્યમાં સહભાગી થતાં પૂર્વે ખેડબ્રહ્મા અંબાજી માતાના દર્શન-પૂજન કરી આશીર્વાદ મેળવ્યાં હતાં. નાના અંબાજી તરીકે...

રાજકોટમાં ‘અટલ સરોવર’ માટે સીએમ રુપાણીનાં પત્નીએ કર્યું શ્રમદાન, નાગરિકોમાં ઉત્સાહ

રાજકોટ- શહેરમાં નવા રેસકોર્સ ખાતે 45 એકરમાં ફેલાયેલાં કુદરતી તળાવને ઊંડુ ઊતારવાના કાર્યક્રમમાં શ્રમદાન માટે સીએમ રુપાણી તેમનાં પત્ની અંજલિ રુપાણી સાથે રાજકોટ શ્રમદાન માટે આવ્યાં હતાં. સીએમ રુપાણીએ...