Home Tags America

Tag: America

સૌરઉર્જા મિશન: ભારત સાથે કામ કરવા અમેરિકાએ વ્યક્ત કરી ઈચ્છા

નવી દિલ્હી- ભારતના નૈતૃત્વમાં બનેલા આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનને (ઈન્ટર નેશનલ સોલાર અલાયન્સ સમિટ) સૌરઉર્જાના ક્ષેત્રમાં એક સકારાત્મક પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. પીએમ મોદીના આ વિચારના અમેરિકાએ પણ...

પાકિસ્તાનના ત્રણ આતંકીઓ પર અમેરિકાએ રાખ્યું 71 કરોડનું ઈનામ

વોશિંગ્ટન- પાકિસ્તાનના ત્રણ મોસ્ટ વેન્ટેડ આતંકીઓ પર અમેરિકાએ 110 લાખ ડોલર એટલેકે લગભગ 71.6 કરોડ રુપિયાનું ઈનામ જાહેર કર્યું છે. અમેરિકાના એક રાજ્ય વિભાગે આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાનના પાકિસ્તાનના પ્રમુખ...

ટ્રમ્પની ભારતને ધમકીઃ અમેરિકી સામાનો પર ટેક્સ ઓછો નહીં કરો તો...

વોશિગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીનને ધમકી આપી છે કે જો અમેરિકી સામાનો પર ટેક્સ ઓછો નહીં કરવામાં આવે તો અમે લોકો પણ એટલો જ ટેક્સ લગાવીશું....

ટ્રમ્પે ટ્રેડ વોરની જાહેરાત કરી, સ્ટીલ-એલ્યૂમીનિયમ પર ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવી

નવી દિલ્હીઃ ભારત અને ચીન સહિત દુનિયા આખીના પ્રમુખ દેશોના વિરોધ બાદ પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યૂમીનિયમ પર ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવવા સાથે જોડાયેલા નિર્ણય પર મહોર...

યુદ્ધની ધમકીઓ વચ્ચે કિમ જોંગ સાથે મુલાકાત કરવા તૈયાર થયા ટ્રમ્પ

વોશિંગ્ટન- ગત કેટલાક સમયથી એક બીજા પર શાબ્દિક હથિયારોનો ઉપયોગ કરી રહેલા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના તાનાશાહ નેતા કિમ જોંગ ઉન વચ્ચે મિત્રતા થાય તેવા સમાચાર...

કિમ જોંગે દર્શાવી ચર્ચાની તૈયારી, અમેરિકાએ લગાવ્યાં નવા પ્રતિબંધ, જાણો શું...

વોશિંગ્ટન- નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના સાવકા ભાઈ કિમ જોંગ નૈમની હત્યામાં રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવી અમેરિકાએ નોર્થ કોરિયા પર નવા પ્રતિબંધ લગાવ્યા છે. આપને જણાવી...

નોર્થ કોરિયાના તાનાશાહનો ‘યૂ-ટર્ન’, US અને દક્ષિણ કોરિયા સાથે ચર્ચા કરવા...

પ્યોંગયાંગ- ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને પોતાના આક્રમક વલણમાં નરમાઈના સંકેત આપ્યા છે. કિમ જોંગે જણાવ્યું છે કે, તે અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે ચર્ચા કરવા તૈયાર છે....

અમેરિકા ‘ટ્રેડ વૉર’ શરુ કરશે તો પરિણામ ભોગવવા તૈયાર રહે: ચીનની...

બિજીંગ- ચીને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે, ‘જો વોશિંગ્ટન ચીન સાથે વ્યાપાર યુદ્ધ (ટ્રેડ વૉર) શરુ કરશે તો પરિણામ ભોગવવા પણ તૈયાર રહે. ચીનના નેશનલ...

સરહદ પર તણાવ ઘટાડવા ભારત-પાક. ચર્ચાથી સમાધાન લાવે: અમેરિકા

વોશિંગ્ટન- પાકિસ્તાન દ્વારા ભારતીય સરહદ પર વારંવાર યુદ્ધવિરામના ઉલ્લંઘનને કારણે સરહદ પર બંને દેશો વચ્ચે સતત તણાવનું વાતાવરણ રહે છે. જેને લઈને અમેરિકાએ બંને દેશોને સલાહ આપી છે અને...

USની પાવરફુલ ગન લૉબીને મળી રહ્યો છે પ્રજાનો પરચો

અમેરિકાના પાર્કલેન્ડમાં એક શાળામાં ત્યાં જ અગાઉ ભણી ગયેલો વિદ્યાર્થી રાઇફલ લઈને આવ્યો અને ધડાધડ ગોળીઓ છોડવા લાગ્યો. 17નાં મોત થયાં અને બીજા 14 જેટલા ગંભીર રીતે ઘવાયા. અમેરિકામાં...

WAH BHAI WAH