Home Tags America

Tag: America

બે બળીયાની લડાઈમાં મોંઘું થયું ક્રૂડ, અમેરિકા-ઇરાન વચ્ચે ભારે ખેંચતાણ

ટોકિયો- ઓમાન સાગરમાં ઓઈલના બે ટેન્કરો પર થયેલા હુમલા પછી અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને પગલે ક્રૂડ ઓઈલની કીમતોમાં વધારો થવા લાગ્યો છે. અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ...

અમેરિકામાં ભાડુઆતો માટે આનંદના સમાચાર, નવું વિધેયક પસાર થયું…

ન્યૂયોર્ક- અમેરિકામાં ન્યૂ યોર્ક રાજ્યના ધારાસભ્યોએ ઓછી આવકવાળા પરિવારોને ઊંચા અને સતત વધતાં જતાં મકાન ભાડામાંથી રાહત આપવા માટે એક વિધેયક પસાર કરી દીધું છે. સસ્તા ઘરની ગંભીર સમસ્યા...

વિકીલિક્સ સંસ્થાપક જૂલિયન અસાન્જેનો અમેરિકામાં પ્રત્યાર્પણનો આદેશ…

લંડન-વિકીલિકસ પર અત્યંત મહત્ત્વના દસ્તાવેજો લીક કરી અમેરિકા સહિતની દુનિયાભરની સરકારોને હચમચાવનાર જૂલિયન અસાન્જને અમેરિકાને હવાલે કરવામાં આવશે. બ્રિટિશ ગૃહસચીવ સાજિદ જાવીદે વિકીલિક્સ સંસ્થાપક જૂલિયન અસાન્જેને અમેરિકા મોકલવાના પ્રત્યાર્પણ...

અમને બધાં લૂંટવા માગે છે, ડ્યૂટી મામલે ટ્રમ્પે કર્યાં ભારત...

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વ્યાપાર ટેરિફને લઈને ભારત પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પે અમેરિકી બાઈક હાર્લે ડેવિડસનના વેચાણ પર ભારત દ્વારા 50 ટકા ટેરિફ લગાવવા પર...

આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર ફરવા જવું છે? નાસાએ આપી મંજૂરી…

ન્યૂયોર્કઃ નાસાએ જણાવ્યું કે તે અંતરિક્ષ પર્યટન સહિત અન્ય વ્યાવસાયિક ઉપક્રમો માટે 2020 થી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન ખોલશે. ત્યાં એક રાત રોકાવા માટે 35,000 ડોલર જેટલા નાણાં આપવા પડશે....

ટ્રમ્પની માનસિક હાલત પર ચર્ચા માટે વિપક્ષ બોલાવશે એક્સપર્ટ…

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની માનસિક હાલતને બીમાર સાબિત કરવા માટે ત્યાંના મુખ્ય વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી કાર્યક્રમ કરવાની યોજના બનાવી રહ્યા છે. ડેમોક્રેટિક પાર્ટી દ્વારા આ કાર્યક્રમ કેપિટલ હિલમાં...

બ્રિટનમાં ડોનાલ્ડ ટ્રમ્પ, મેયર સાદિક ખાનને ગણાવ્યાં દુષ્ટ…

લંડનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે બ્રિટન પહોંચ્યા હતાં અને આ દરમિયાન તેમણે લંડનના પાકિસ્તાન મૂળના મેયર સાદિક ખાનને દુષ્ટ કહ્યાં હતાં. ટ્રમ્પ અને તેમનો પરિવાર મહારાણી...

અમેરિકાના વીઝા લેવા માટે હવે આપવી પડશે સોશિયલ મીડિયાની તમામ માહિતી…

વોશિંગ્ટનઃ અમેરિકાના વિદેશ વિભાગે વીઝા નિયમોમાં મોટો બદલાવ કર્યો છે. નવા નિયમો અનુસાર હવે અમેરિકા વીઝા પ્રાપ્ત કરવા ઈચ્છુક લોકોએ પોતાના સોશિયલ મીડિયાની પણ જાણકારી આપવી પડશે. અત્યાર સુધી...

અમેરિકાએ ભારતનો મહત્વનો દરજ્જો ખતમ કરવા આપી ડેડલાઈન

વોશિંગ્ટનઃ  વડાપ્રધાન મોદીની ભવ્ય જીત બદલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોદીના ભરપુર વખાણ કર્યાં હતાં, ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર ભારતના વખાણ કરે છે. પરંતુ હવે હેરાન કરનારી એક ખબર સામે...

રશિયા-ભારતની આ સમજૂતીથી અમેરિકાને પેટમાં દુખ્યું, ચેતવણી આપી

વોશિંગ્ટનઃ ટ્રમ્પ પ્રશાસન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે રશિયા પાસેથી મિસાઈલ રક્ષા પ્રણાલી એસ-400 ખરીદવાનો નિર્ણય અમેરિકા અને ભારત વચ્ચેના રક્ષા સંબંધો પર ગંભીર અસર પાડશે. આપને જણાવી...