Home Tags Ambaji Fair

Tag: Ambaji Fair

અંબાજી ભાદરવી પૂનમનો મેળો સંપન્ન, પોલિસ અને STએ ધજા ચડાવી પૂર્ણાપૂતિ...

અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે ભરાયેલાં ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે. આ સાત દિવસમાં એક અંદાજ પ્રમાણે 26 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી દર્શને પહોંચ્યા હતા. જેમની સગવડ અને...

ભાદરવી પૂનમઃ 17 દિ’એ અંબાજી પોગ્યો રાજકોટનો સંઘ, 1 kg સોનાનું...

અંબાજીઃ અંબાજી ખાતે ભાદરવી પૂનમે આજે આદ્યશક્તિના ભક્તોનો મહેરામણ જોવા મળ્યો છે.રાજ્યભરમાંથી અંબાજી આવતાં પદયાત્રીઓ માટે આજે માતાજીના દર્શનનો અનેરો મહિમા હોય છે. આજે મેળાના અંતિમ દિવસે રાજકોટથી નિકળેલો...

અંબાજીઃ 19 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન, જૂઓ ભંડારાની ગણતરીનો વિડીયો

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે. અત્યાર સુધીમાં 19 લાખ જેટલા ભક્તોએ આદ્યશક્તિ મા અંબાજીના દર્શન કર્યા છે. ત્યારે ભક્તોએ યથાશક્તિ કરેલા દાનદક્ષિણા દાનપેટીમાં મૂકી...

અંબાજી મેળાના ત્રીજા દિવસે મંદિરના ભંડારામાં આવકમાં વધારો અને….

અંબાજી- અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાના ત્રીજા દિવસે 4.70 લાખથી વધુ શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કર્યાં છે. બીજી તરફ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 4.47 લાખ પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું....

ભાદરવી પૂનમને લઈ અંબાજી મેળામાં અવનવી રંગછટાઓ, દર્શનનો સમય…

અંબાજી- કરોડો માઇભક્તોની આસ્થાના પવિત્ર તીર્થસ્થાન અંબાજીમાં ભાદરવી મહામેળાની હવે જમાવટ થઇ રહી છે. લીલીછમ હરિયાળી અને પ્રકૃતિની નયનરમ્યતાવાળા દિવ્ય વાતાવરણમાં માઇભક્તો અંબાજી તરફ આનંદથી આગળ વધી રહ્યાં છે....

જય અંબેના જયનાદથી ગૂંજી ઉઠ્યું અંબાજી, ભાદરવી પૂનમના મેળાનો રંગેચંગે પ્રારંભ

અંબાજી- યાત્રાધામ અંબાજીમાં આજથી મીનીકુંભ સમા ભાદરવી પુનમનાં મેળાનો વિધિવત્ત પ્રારંભ કરાયો છે. બનાસકાંઠા જીલ્લા કલેકટરે આજે મેળાનાં પ્રથમ દિવસે અંબાજી તરફ આવી રહેલાં પદયાત્રીઓનાં રથને અંબાજીમાં પ્રવેશ કરાવી...

અંબાજીઃ તંત્ર દ્વારા માઈભક્તો માટે સુવિધા

અંબાજીઃ ગુજરાતના સુપ્રસિદ્ધ ભવ્ય શક્તિપીઠ એવા માં અંબાના ધામ અંબાજીના ભાદરવી પુનમના દર્શનનું અનેરું મહત્વ છે. પ્રસિધ્‍ધ યાત્રાધામ અંબાજી ખાતે પ્રતિવર્ષ ભાદરવી પુનમનો મહામેળો ભરાય છે. જેમાં દુરદુરથી લાખો...

એ…હાલો..મા અંબાના દર્શને…શક્તિપીઠ અંબાજીમાં ભક્તોના ઘોડાપૂર ઉમટ્યાં

અંબાજી- એ...હાલો...મા અંબાના દર્શને....પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભક્તોના ઘોડાપૂર ઉમટ્યાં છે. સાત દિવસીય ભક્તિ, આસ્થાના ભાદરવી પૂનમના મેળામાં લાખો પદયાત્રીઓ, દર્શનાર્થીઓથી અંબાજી ઉભરાઇ રહ્યું છે.સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતીકાલથી એટલે...

અંબાજી જતા પગપાળા સંઘમાં કોમીએકતાની ઝાંખી

અમદાવાદના ઓઢવ વિસ્તારથી અર્બુદા યુવક પગપાળા સંઘ દ્વારા સતત 34માં વર્ષે 101 પદયાત્રીઓ બાવનગજની ધજા અને માતાજીના રથ સાથે અંબાજી જવા પ્રસ્થાન કર્યું હતું. પગપાળા સંઘનું નાના ચિલોડા પાસેની...

અંબાજીમાં પ્લાસ્ટિક પ્રતિબંધ સામે વેપારીઓનો વિરોધ

અંબાજી- આ વર્ષે યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પુનમનો મેળો પ્લાસ્ટિક મુક્ત મેળાની થીમ ઉપર યોજવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. જેના પગલે જિલ્લા કલેકટરે પ્લાસ્ટિક પ્રતિબંધને લઈ પ્રસિદ્ધ...