Home Tags Alia Bhatt

Tag: Alia Bhatt

‘ગલી બોય’ ગેંગ ગઈ છે જર્મનીમાં; બર્લિન ફિલ્મોત્સવમાં પ્રીમિયર શો રજૂ...

મુંબઈ - બોલીવૂડ કલાકારો રણવીર સિંહ અને આલિયા ભટ્ટ હાલ એમની આગામી હિન્દી ફિલ્મ 'ગલી બોય'ના પ્રચારમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ બંને કલાકાર હાલ...

દર્શકો પર કૂદવાનો સ્ટન્ટ રણવીર સિંહને ભારે પડ્યો; કેટલાક દર્શકોને ઈજા...

મુંબઈ - જેની નવી હિન્દી ફિલ્મ 'ગલી બોય' આવી રહી છે તે અભિનેતા રણવીર સિંહ અહીં લેક્મે ફેશન વીક કાર્યક્રમમાં હાજર રહ્યો હતો અને ત્યાં એણે એની આ ફિલ્મના...

રણવીર-આલિયાની ‘ગલી બોય’ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરાયું…

(જ્યારે રણવીરે મિડિયાકર્મીઓ સમક્ષ પોતાની રેપ કળા (એક શબ્દથી સમગ્ર રેપ બનાવવાની કળા)નું શાનદાર રીતે પ્રદર્શન કર્યું હતું.) https://youtu.be/LLsBEgIkmJk

અપના ટાઈમ આયેગા… ‘ગલી બોય’નું ટ્રેલર રિલીઝ કરાયું; રણવીરનો ફાંકડો અભિનય

મુંબઈ - હાલમાં જ 'સિમ્બા' તરીકે રૂપેરી પડદા પર રજૂ થયેલો રણવીર સિંહ હવે દર્શકો સમક્ષ આવી રહ્યો છે 'ગલી બોય' બનીને. આ ફિલ્મ જાણીતા રેપર ડિવાઈન (Divine)નાં જીવન પર...

શાહરૂખની દિવાળી પાર્ટીમાં બોલીવૂડ હસ્તીઓની હાજરી…

શ્રદ્ધા કપૂરજુહી ચાવલાકૃતિ સેનન વિદ્યા બાલન, એનાં પતિ સિદ્ધાર્થ રોય-કપૂર, શાહરૂખસારા અલી ખાન આમિર ખાનકેટરીના કૈફ કરીના કપૂર-ખાનજેક્લીન ફર્નાન્ડિસઆલિયા ભટ્ટમાધુરી દીક્ષિત-નેેનેતાપસી પન્નુસંજય લીલા ભણસાલી