Home Tags Akshay Kumar

Tag: Akshay Kumar

સેનિટરી નેપ્કિન્સને કરમુક્ત કરવા બદલ અક્ષય-ટ્વિન્કલે જીએસટી કાઉન્સિલનો આભાર માન્યો

મુંબઈ - મહિલાઓ માટે ઉપયોગી એવા સેનિટરી નેપ્કિન્સને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)માંથી મુક્ત કરવા બદલ બોલીવૂડના રાષ્ટ્રીય એવોર્ડવિજેતા અભિનેતા અક્ષય કુમાર અને એની અભિનેત્રી-નિર્માત્રી પત્ની ટ્વિન્કલ ખન્ના-ભાટિયાએ જીએસટી...

સૌથી વધુ કમાણીઃ ‘બજરંગી ભાઈજાન’ કરતાં ‘ખિલાડી’ ચડિયાતો

મુંબઈ - બોલીવૂડની ફિલ્મોમાં કમાણી કરવાની દ્રષ્ટિએ અક્ષય કુમારે સલમાન ખાનને પાછળ રાખી દીધો છે. 'ખિલાડી' અક્ષય હવે રૂ. 277.25 કરોડ (40.5 મિલિયન ડોલર) સાથે બોલીવૂડનો જ નહીં, ભારતનો સૌથી...

મહારાષ્ટ્રના વાઈ નગરમાં અક્ષય કુમાર અભિનીત ‘કેસરી’નો સેટ આગમાં ભસ્મીભૂત

મુંબઈ - મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના વાઈ નગરમાં અક્ષય કુમાર અભિનીત આગામી નવી હિન્દી ફિલ્મ 'કેસરી'નો સેટ આજે લાગેલી ભયાનક આગમાં નાશ પામ્યો છે. ફિલ્મના ક્લાઈમેક્સ દ્રશ્યના શૂટિંગ વખતે સેટ...

સલમાન અને અક્ષયને લઈને ‘નયા ભારત’ ફિલ્મ બનાવી શકાયઃ મનોજ કુમાર

મુંબઈ - પીઢ બોલીવૂડ અભિનેતા મનોજ કુમાર એ વાતે બહુ ખુશ છે કે પોતે 45 વર્ષ અગાઉ ફિલ્મના માધ્યમ દ્વારા જનજાગૃતિનું જે કામ શરૂ કર્યું હતું એને આજના બે...

પ્રિયંકા ચોપરા ‘ઐતરાઝ’ની સીક્વલમાં પણ ભૂમિકા ભજવશે; અક્ષય કુમારનું કમબેક અચોક્કસ

મુંબઈ - અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલ અમેરિકામાં એની અભિનયક્ષમતાનું પ્રદર્શન કરી રહી છે તે છતાં બોલીવૂડમાં પણ એ પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં એવા સમાચાર...

મલાલા યુસુફઝાઈ માટે યોજાશે ‘પેડ મેન’નો સ્પેશિયલ શો

મુંબઈ - પાકિસ્તાનનાં કન્યા કેળવણી માટેનાં મહિલા ચળવળકાર તથા નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી...

‘વેલેન્ટાઈન્સ ડે’ વિશે બોલીવૂડ કલાકારોએ ૧૬ વર્ષ પહેલાં ‘જી’ મેગેઝિનને કહેલી...

'વેલેન્ટાઈન્સ ડે' વિશે આ બોલીવૂડ કલાકારોએ જ્યારે દર્શાવ્યાં હતાં એમનાં મંતવ્ય અને જણાવ્યું હતું એમને થયેલા અનુભવ વિશે... ('જી'મેગેઝિન 1-15 ફેબ્રુઆરી, 2002ના અંકમાંથી સાભાર) અક્ષય કુમારઃ મને તો આમાં ધંધાની બૂ...

‘પેડ મેન’નાં સ્પેશિયલ શોઃ માત્ર મહિલાઓ માટે…

અક્ષય કુમારે મલ્ટીપ્લેક્સ સાથે હાથ મિલાવ્યા; તમામ-મહિલાઓ માટે 'પેડ મેન'નાં વિશેષ શો યોજશે કુદરતી ક્રિયા - માસિક ચક્ર અથવા પીરિયડની સમસ્યા વખતે મહિલાઓ સાથે અછૂત જેવો વર્તાવ કરવાની ભારતમાં ચાલુ...

અક્ષય કુમારની ‘પેડ મેન’ ફિલ્મ પર પાકિસ્તાનમાં પ્રતિબંધ

કરાચી - અક્ષય કુમાર અભિનીત 'પેડ મેન' ફિલ્મને પાકિસ્તાનમાં પ્રદર્શિત કરવાની પરવાનગી આપવામાં આવી નથી. પાકિસ્તાનના સેન્સર બોર્ડનું કહેવું છે કે આ ફિલ્મ દેશની સંસ્કૃતિની વિરુદ્ધની છે. 'પેડ મેન' પાકિસ્તાનની...

WAH BHAI WAH