Home Tags Air Pollution

Tag: Air Pollution

RVM કાર્યરત કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરતાં CM રુપાણી, વિવિધ...

ગાંધીનગર- વિશ્વ પર્યાવરણ દિનની રાજ્યકક્ષાની ઉજવણી મહાત્મા મંદિરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન તેમ જ પ્રધાનોની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. આ અવસરે ભારતીય સંસ્કૃતિમાં સમાવિષ્ટ સમષ્ટિના કલ્યાણ અને સૃષ્ટિના...

વિશ્વમાં દર દસમાંથી નવ જણ ઝેરી હવા શ્વાસમાં ભરે છે

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ગંભીર ચેતવણી ઈસ્યૂ કરી છે અને કહ્યું છે કે દુનિયાના ઘણા ખરા ભાગોમાં હવાના પ્રદૂષણનું પ્રમાણ ભયજનક રીતે વધી ગયું છે. દર દસમાંથી નવ જણ...

વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 20 શહેરોની યાદીમાં 14 શહેર ભારતનાં

ન્યુ યોર્ક - હવાના પ્રદૂષણને કારણે સૌથી પ્રદૂષિત થયેલા વિશ્વના ટોચના 20 શહેરોની એક યાદી વિશ્વ આરોગ્ય સંસ્થાએ બહાર પાડી છે. એમાં ભારતના 14 શહેરો છે. ભારતના આ શહેરો છેઃ...

દિલ્હી પ્રદૂષણને કંટ્રોલ કરશે જાપાન, કેજરીવાલ સરકારે કર્યો કરાર

નવી દિલ્હી- દિલ્હીમાં દિવસે-દિવસે વધુ ગંભીર બની રહેલી વાયુ પ્રદૂષણની સમસ્યાથી છુટકારો મેળવવા હવે રાજ્ય સરકારે જાપાન સાથે કરાર કર્યા છે. જે દિલ્હીને વાયુ પ્રદૂષણની સમસ્યાથી મુક્ત કરશે. જાપાનની ફુકુઓકા...

અમદાવાદ માટે રાહત બનીને આવ્યું ઓખી, હવાનું પ્રદૂષણ સાવ ઘટી ગયું!

અમદાવાદ- મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ જે કામ ન કરી શક્યાં તે કામ કુદરતે સાવ સહેલાઇથી કરી આપ્યું છે. નવેમ્બરમાં શહેરનો એર ઇન્ડેક્સ ખતરનાક સપાટીએ પહોંચી ગયો હતો તે હવે કાલે...

દિલ્હી સ્મોગ: પ્રદૂષણનું સ્તર થોડું ઘટ્યું પણ જોખમ યથાવત છે

નવી દિલ્હી- રાજધાની દિલ્હીમાં ગતરોજ હવાનું પ્રદૂષણ માપનારો એર ઈન્ડેક્સ 343 નોંધાયો હતો. જે ગુરુવારે નોંધાયેલા એર ઈન્ડેક્સ 360 કરતાં થોડો ઓછો હતો. એનો અર્થ એ થયો કે, હવામાં...

ગુજરાતઃ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હવાની ગુણવત્તામાપન માટે નવા સ્ટેશનો સ્થપાશે

ગાંધીનગર- અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લામાં પરિસરીય હવાની ગુણવત્તા દિલ્હી તથા અન્ય રાજ્યોની સાપેક્ષમાં સારી છે, તેમ છતાં પરીસરીય હવાની ગુણવત્તા વધુ સારી બનાવવા અર્થે સૂચનો થયા હતા. અમદાવાદની પરીસરીય...

દિલ્હી: યે ધૂંઆ કહાં સે ઉઠતા હૈ?

રાજધાની દિલ્હીમાં પ્રદૂષણના કારણે ધૂમ્મસ થતાં તાજેતરમાં યમુના એક્સપ્રેસ વે પર અકસ્માત થતાં ડઝનથી વધુ વાહનો એકબીજા સાથે ટકરાઈ ગયાં હતાં. અકસ્માતમાં મૃત્યુ તો એક જ વ્યક્તિનું થયું પરંતુ...

દિલ્હીના પ્રદૂષણમાં ચિંતાજનક વધારો, ઘર બહાર ન નીકળવા ચેતવણી

નવી દિલ્હી- દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારે વાયુ પ્રદૂષણમાં ચિંતાજનક રીતે વધારો નોંધાયો હતો. જેના લીધે સમગ્ર દિલ્હીમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું. પ્રદૂષણ પરમીસિબલ સ્ટાન્ડર્ડે વાયુ પ્રદૂષણને તેના સહન કરવાના સ્તરથી...