Home Tags Air Pollution

Tag: Air Pollution

રાજ્યમાં વાયુ પ્રદૂષણ ફેલાવતા એકમો સામે લેવાયાં કડક પગલાં, 8 એકમો...

ગાંધીનગર- ઔદ્યોગિક વસાહતોથી ઉત્પન્ન થતાં વાયુ પ્રદૂષણ માટે સરકાર ગંભીર બની છે, અને પ્રદૂષણ ફેલાવતા એકમોને નિયમોનુસાર નોટિસ આપી પગલા લેવામાં આવ્યાં હોવાની માહિતી સરકારે વિધાનસભા ગૃહ સમક્ષ મૂકી...

‘ડસ્ટ એટેક’થી દિલ્હી બેહાલ, શિમલામાં પણ પ્રદૂષણથી પર્યટકો પરેશાન

નવી દિલ્હી- રાજધાની દિલ્હી અને NCRમાં સતત ચોથે દિવસે પણ હવા ઝેર સમાન બની રહી છે. જોકે આજે હવાની ગુણવત્તામાં થોડો સુધારો નોંધવામાં આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે ફટકાર લગાવ્યા...

દિલ્હી: એર ક્વોલિટી ઈન્ડેક્સ ભયાનક સ્તરે, જાણો ક્યાં સુધી છવાયેલી રહેશે...

નવી દિલ્હી- રાજસ્થાનમાંથી આવી રહેલા ધૂળના તોફાનને કારણે દિલ્હી વાસીઓના લોકોનું શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની ગયું છે. ખરાબ વાતારવણને કારણે સ્થિતિ એવી સર્જાઈ છે કે, દિલ્હીમાં દિવસના સમયે...

RVM કાર્યરત કરી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરતાં CM રુપાણી, વિવિધ...

ગાંધીનગર- વિશ્વ પર્યાવરણ દિનની રાજ્યકક્ષાની ઉજવણી મહાત્મા મંદિરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન તેમ જ પ્રધાનોની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. આ અવસરે ભારતીય સંસ્કૃતિમાં સમાવિષ્ટ સમષ્ટિના કલ્યાણ અને સૃષ્ટિના...

વિશ્વમાં દર દસમાંથી નવ જણ ઝેરી હવા શ્વાસમાં ભરે છે

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ગંભીર ચેતવણી ઈસ્યૂ કરી છે અને કહ્યું છે કે દુનિયાના ઘણા ખરા ભાગોમાં હવાના પ્રદૂષણનું પ્રમાણ ભયજનક રીતે વધી ગયું છે. દર દસમાંથી નવ જણ...

વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત 20 શહેરોની યાદીમાં 14 શહેર ભારતનાં

ન્યુ યોર્ક - હવાના પ્રદૂષણને કારણે સૌથી પ્રદૂષિત થયેલા વિશ્વના ટોચના 20 શહેરોની એક યાદી વિશ્વ આરોગ્ય સંસ્થાએ બહાર પાડી છે. એમાં ભારતના 14 શહેરો છે. ભારતના આ શહેરો છેઃ...

દિલ્હી પ્રદૂષણને કંટ્રોલ કરશે જાપાન, કેજરીવાલ સરકારે કર્યો કરાર

નવી દિલ્હી- દિલ્હીમાં દિવસે-દિવસે વધુ ગંભીર બની રહેલી વાયુ પ્રદૂષણની સમસ્યાથી છુટકારો મેળવવા હવે રાજ્ય સરકારે જાપાન સાથે કરાર કર્યા છે. જે દિલ્હીને વાયુ પ્રદૂષણની સમસ્યાથી મુક્ત કરશે. જાપાનની ફુકુઓકા...

અમદાવાદ માટે રાહત બનીને આવ્યું ઓખી, હવાનું પ્રદૂષણ સાવ ઘટી ગયું!

અમદાવાદ- મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ જે કામ ન કરી શક્યાં તે કામ કુદરતે સાવ સહેલાઇથી કરી આપ્યું છે. નવેમ્બરમાં શહેરનો એર ઇન્ડેક્સ ખતરનાક સપાટીએ પહોંચી ગયો હતો તે હવે કાલે...

દિલ્હી સ્મોગ: પ્રદૂષણનું સ્તર થોડું ઘટ્યું પણ જોખમ યથાવત છે

નવી દિલ્હી- રાજધાની દિલ્હીમાં ગતરોજ હવાનું પ્રદૂષણ માપનારો એર ઈન્ડેક્સ 343 નોંધાયો હતો. જે ગુરુવારે નોંધાયેલા એર ઈન્ડેક્સ 360 કરતાં થોડો ઓછો હતો. એનો અર્થ એ થયો કે, હવામાં...

WAH BHAI WAH