Home Tags Ahmedabad

Tag: Ahmedabad

એક વર્ષ પહેલાં રીન્યૂ થઈ શકશે ડ્રાઈવિંગ લાયસન્સ, પ્રક્રિયા જાણો…

ગાંધીનગરઃ વાહનચાલકોને મોટી રાહત આપતાં એક સમાચાર મળી રહ્યાં છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે એક વર્ષ પહેલાં તમે ડ્રાઈવિંગ લાયસન્સ રીન્યૂઅલની પ્રક્રિયા કરી શકશો. રાજ્યના વાહન વ્યવહાર વિભાગ...

અમદાવાદઃ 2 દિ’માં 46ની ધરપકડ, આ ગોરખધંધાવાળાની ખેર નથી

અમદાવાદ- શહેરના થલતેજ અને પ્રહલાદનગર વિસ્તારમાંથી બે બોગસ કોલ સેન્ટર ઝડપાયા છે. જેમાં કુલ 46થી વધારે યુવકયુવતીઓની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે થલતેજના એલિગન્સમાંથી ઝડપાયેલ કોલ સેન્ટરમાંથી...

રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના એંધાણ, હવામાન વિભાગે આપી આગાહી

અમદાવાદઃ છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. ગુજરાતમાં વાઈ રહેલા બર્ફીલા પવનો શાંત થયા છે અને અત્યારે લગભગ પંખો ચાલુ કરવો પડે એ રીતે તાપમાનમાં બદલાવ...

અમદાવાદઃ ‘ટાઉન પ્લાનિંગ સ્કીમ’ પુસ્તકનું અનાવરણ…

અમદાવાદ- ગામ, શહેર, રાજ્ય કે દેશને સ્વચ્છ-સુંદર-વ્યવસ્થિત રાખવા માટે આયોજન સાથે પ્રજાલક્ષી અભિગમ રાખવામાં આવે એટલે સફળતા અને સરાહના મળે. આજકાલ તમામ શહેર વ્યવસ્થિત પ્લાનિંગ સાથે જ તૈયાર કરવાનો...

એ નેટવર્ક વપરાય તો વીજસમસ્યા હલ અને ગામડાં ખુશહાલઃ પરમાણુ સહેલી...

અમદાવાદઃ ખેતી, ઉદ્યોગ, અને વિવિધ સેવાઓ એ ભારત દેશના મજબૂત સ્તંભ છે. દેશના આ સ્તંભને ઉર્જાની સતત જરુરિયાત રહે છે, ખાસ કરીને ઇલેક્ટ્રિસિટી પર સહુ વધારે નિર્ભર છે. ભારત દેશની...

96 કંપનીઓએ 1846 વિદ્યાર્થીઓમાંથી 663ને શોર્ટલિસ્ટ કર્યાઃ શિક્ષણવિભાગનો પ્લેસમેન્ટ કેમ્પ

અમદાવાદઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તરફથી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ચાંદખેડા કેમ્પસમાં નોલેજ કોન્સોર્શિયમ ઑફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે મેગા પ્લેસમેન્ટ કેમ્પનું ઉદઘાટન થયું. જેમાં કેમ્પના પહેલા જ દિવસે 96...

અમદાવાદની છેવાડાની સોસાયટીઓ તસ્કરોનું સોફ્ટ ટાર્ગેટ..

અમદાવાદ- શહેરનો પૂર્વ અને પશ્ચિમ બંન્ને તરફનો વિસ્તાર 200 ફૂટ રિંગ રોડ સુધી વિકસી ગયો છે. નવા વિસ્તારોની નવી સમસ્યાઓ પણ બહાર આવતી જાય છે. એમાંય એકદમ છેવાડે રેલ્વે...

રોજગારીઃ રાજ્યમાં ૧૩ ફેબ્રુઆરી સુધીમાં ૨૩ મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન

અમદાવાદઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તરફથી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના ચાંદખેડા કેમ્પસમાં નોલેજ કોન્સોર્શિયમ ઑફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ચોથી અને પાંચમી ફેબ્રુઆરીના રોજ મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજવામાં આવશે. જેમાં...

માનવ તસ્કરી કેસમાં ઝડપાયેલી માયા 50 યુવતીઓની ઉઠાવગીર હોવાની શંકા

અમદાવાદઃ શહેરમાં એક માનવ તસ્કરીનો પર્દાફાશ થયો છે. પોલીસે 18 વર્ષીય યુવતીના અપહરણ બાદ તેને વેચી દેવાના મામલે કઠવાડા વિસ્તારમાંથી માયા સથવારા નામની મહિલા અને પ્રકાશ મરાઠી નામના એક...

રાજ્યમાં સવારથી વાદળછાયું વાતાવરણ, ઠંડી ઘટતાં રાહત તો ખેડૂતોને માવઠાંની બીક

અમદાવાદ- કડકડતી ઠંડી બાદ રાજ્યમાં ઠંડીનો પ્રકોપ હળવો પડ્યો હતો. જોકે આજે સવારથી અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાદળછાયા વાતાવરણના પગલે ઠંડીના પ્રમાણમાં...

WAH BHAI WAH