Home Tags Ahmedabad

Tag: Ahmedabad

ગૌરી વ્રત માટે જવારા અને પૂજાપો તૈયાર, કાલથી શરુ થશે વ્રત

અમદાવાદ- અષાઢ સુદ અગિયારસથી ગૌરી વ્રતનો પ્રારંભ થાય છે. નાની બાળાઓને ભવિષ્યમાં ગુણવાન પતિ  માટે એટલે કે સુપાત્ર મળે એ હેતુથી આ વ્રત કરાવવામાં આવે છે. પુરાણ પરંપરાગત વાત...

બેંક માનહાનિ મામલોઃ 12 જૂલાઈએ અમદાવાદ કોર્ટમાં રાહુલ ગાંધીને રજૂ થવું...

અમદાવાદઃ લોકસભામાં મળેલી હાર બાદથી જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. તેમને એક બાદ એક દેશની અલગ-અલગ કોર્ટમાં હાજર થવું પડી રહ્યું છે....

વિમાન લપસવા માટે અમદાવાદ એરપોર્ટ રન-વે પણ ભયજનક, ચોંકાવનારો રિપોર્ટ…

અમદાવાદઃ મુંબઈ સહિત અન્ય એરપોર્ટ પર છેલ્લા 3 દિવસમાં લેન્ડિંગ દરમિયાન વિમાનો લપસી પડવાની ઘટના બાદ અમદાવાદ સહિત દેશના તમામ એરપોર્ટ પર ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન વિભાગ દ્વારા...

‘ચિત્રલેખા’ ટીમ એવોર્ડ્સ અને તંત્રીવિભાગનાં એવોર્ડવિજેતાઓ…

'ચિત્રલેખા'એ એક ટીમ સ્વરૂપે અને 'ચિત્રલેખા' તંત્રીવિભાગના સભ્યોએ વ્યક્તિગત રીતે જીતેલા એવોર્ડ્સ અને હાંસલ કરેલી સિદ્ધિઓની વિગતની વિડિયો ઝલક...

અમદાવાદમાં કબડ્ડી કબડ્ડીના નારાએ મેદાન ગજવ્યું…

અમદાવાદ: લીટલ જાયન્ટસ ઈન્ટર સ્કૂલ કબ્બડી ટુર્નામેન્ટનો અમદાવાદમાં પ્રારંભ થયો છે. આ ટુર્નામેન્ટમાં કબ્બડીના સેંકડો યુવા ચાહકોએ કબ્બડી કબ્બડીના નારા સાથે મેદાનને ગજવી મૂક્યું હતું. પ્રો-કબ્બડી લીગની 7મી એડીશનની સ્પર્ધાઓનો...

વર્લ્ડ ચોકલેટ ડેની ઉજવણી…

અમદાવાદ- દુનિયાભરમાં 7 જુલાઈના રોજ વર્લ્ડ ચોકલેટ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે મોટા ભાગના લોકો ચોકલેટ તરફનો પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. પરંતુ આ દિવસ કેટલાક વંચિત...

અમદાવાદના રાણીપમાં ડિમોલિશન, વર્ષો જૂના દબાણો હટાવાયાં

અમદાવાદઃ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા રાણીપ વિસ્તારના માર્ગો પર આજે સવારથી જ ગેરકાયદે દબાણો હટાવવાનું કામ શરુ કરી દેવામાં આવ્યુ હતુ. શહેરના રાણીપ ગામ-બસસ્ટેન્ડ, રાણીપ પોલીસ સ્ટેશન-મગનપુરાથી સેન્ટ્રલ જેલ...

અમદાવાદ લઠ્ઠાકાંડ કેસઃ કોર્ટે 6 આરોપીને દોષિત જાહેર કર્યા

અમદાવાદઃ વર્ષ 2009માં અમદાવાદના ઓઢવમાં લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં 123 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે 200 લોકોને શારીરિક નુકસાન થયું હતું. આ કેસમાં સ્પેશિયલ સેશન્સ કોર્ટનો ચૂકાદો જાહેર કર્યો...

અમિત શાહે અમદાવાદમાં BAPS શ્રીસ્વામીનારાયણ મંદિરની મુલાકાત લીધી, આશીર્વાદ મેળવ્યા

અમદાવાદ - કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે સવારે અત્રેના BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરની મુલાકાતે ગયા હતા અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ લીધા હતા. શાહ સવારે 10.15...

20 વર્ષે શાહીબાગના પટેલ પરિવારને લ્હાવો, લાખેણાં મામેરાંમાં છે આટલું…

અમદાવાદઃ આજે અષાઢી બીજનો પાવન અવસર છે. જગતના નાથ ભગવાન જગન્નાથ આજે સવારે બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે બપોરે ભગવાન સરસપુર પોતાના મોસાળમાં પહોંચતાં...