Home Tags Ahmedabad Rain

Tag: Ahmedabad Rain

અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

અમદાવાદ- આખરે લાંબા સમય સુધી રાહ જોયા બાદ રાજ્યમાં હવે વાતાવરણમાં પલટો આવ્યો છે.  અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ અમદાવાદમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યાં બાદ સાંજે સાડા...

રાજ્યમાં અમદાવાદ સહિત કેટલેક ઠેકાણે છૂટોછવાયો વરસાદ, હજુ છે મોટી ઘટ

અમદાવાદ- વરસાદની મોસમમાં હવે ઝાઝો સમય નથી અને ઘણાખરા વિસ્તાર પૂરતાં વરસાદથી વંચિત છે. તેવામાં આજે સવારથી રાજ્યમાં વાદળોનો ગોરંભો જોવા મળ્યો હતો. મળતી માહિતી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સારો...

અમદાવાદમાં આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ- ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, હવે અમદાવાદમાં વરસાદ આવવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, અરબી સમુદ્રમાં સર્જાયેલા...

WAH BHAI WAH