Home Tags Ahmadabad

Tag: Ahmadabad

આ ઉનાળે તૈયાર રહેજોઃ કાળઝાળ ગરમી પડશે

અમદાવાદ- ગુજરાતમાં ગરમીનો પારો ધીમેધીમે ઊંચકાઈ રહ્યો છે, આગામી 24 કલાક બાદ ગરમીમાં ક્રમશઃ વધારો થશે, એવી હવામાન વિભાગની આગાહી છે. આ વર્ષે ઉનાળામાં કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ...

“માતાપિતા જ સાચા વેલેન્ટાઈન” વિદ્યાર્થીઓ દ્વારા માતૃપિતૃ વંદના દિવસ ઉજવાયો

અમદાવાદ- શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલૉજી, ભાટ ખાતે આજે માતૃપિતૃ વંદના દિવસ વિદ્યાર્થીઓ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. આજે ભારતનાં યુવાનો પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણ અને  કાર્ડ-ચોકલેટ કંપની દ્વારા માર્કેટિંગ વડે...

પદ્માવતનો વિરોધઃ અમદાવાદમાં તોફાન, વાહનોની તોડફોડ કરી આગ લગાડાઈ

અમદાવાદ- અમદાવાદમાં પદમાવત ફિલ્મના વિરોધમાં તોફાનો અને આગચંપીના બનાવો બન્યા છે. અસામાજક તત્વોએ એસજી હાઈવે, એક્રોપોલીસ મૉલ, પીવીઆર, વસ્ત્રાપુરના આલ્ફાવન મોલ, ડ્રાઈવઈન રોડ પર આવેલ હિમાલય મોલમાં વાહનોની તોડફોડ...

PM નેતન્યાહુનો રોડ શોમાં વિવિધ આકર્ષણો

ઈઝરાયલની પીએમ નેતન્યાહુ અને પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજ્યો હતો. રોડ શોના રૂટ પર ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા 75 સ્ટેજ પર પર્ફોમન્સ રજૂ...

અમદાવાદમાં શેક્સપિયરની ટ્રેજેડી ‘વોટ ઈઝ ડન ઈઝ ડન’નું મંચન થયું

અમદાવાદ- પુનઃકલ્પિત કૃતિ તરીકે અમદાવાદને અદભુત કલાકારો દ્વારા શેક્સપિયરના મેકબેથનું મંચન જોવાનો લ્હાવો પ્રાપ્ત થયો. 'વોટ ઈઝ ડન ઈઝ ડન’એ પ્રસિધ્ધ અભિનેતા રજત કપૂર દ્વારા દિગ્દર્શિત અને વિનય પાઠક,...

પશુપંખીઓની સારવાર માટે 5000થી વધુ સ્વયંસેવકો તહેનાત

ગુજરાતમાં ત્વરિત સારવાર માટે ૪૬ એમ્બ્યૂલન્સ, ૨૭૦થી વધુ એનજીઓ, ૬૬૧ બચાવ ટીમ, કપાયેલા દોરા દૂર કરવા ૫૭૬ ટીમ, ૫૦૦ પશુ ચિકિત્સકો અને ૧૦૦૦થી વધુ સારવાર કેન્દ્રો સક્રિય રહેશે ...

વિદેશમાં નોકરીની લાલચ આપી છેતરપિંડી કરનાર સામે સરકાર કડક

રાજ્યમાં ધ્યાનમાં આવેલ ૧૦ કેસો પૈકી ૮ સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી કરાશે માન્ય એજન્ટો અને રજિસ્ટ્રેશન માટેની માહિતી emigrate.gov.in પરથી મળી રહેશે ગેરકાયદે રીક્રૂટિંગ એજન્ટોની પ્રવૃત્તિઓને ડામવા...

‘જિફા એવોર્ડ્સ 2017’: ‘કેરી ઓન કેસર’ બેસ્ટ ગુજરાતી ફિલ્મ, સ્મિત પંડ્યા...

અમદાવાદ - ગુજરાત આઈકોનિક ફિલ્મ એવૉર્ડ(જિફા) 2017માં બેસ્ટ એકટ્રેસ ઓફ ધ યરનો એવૉર્ડ સુપ્રિયા પાઠકને ફિલ્મ 'કેરી ઓન કેસર'માં અભિનય માટે આપવામાં આવ્યો છે, તેમજ બેસ્ટ એક્ટર ઓફ ધ યરનો...

અમદાવાદઃ માનવ કંકાલ મળ્યાં

અમદાવાદના ઘોડાસર કેડિલા ઓવરબિજ પાસે ભગીરથ સોસાયટી નજીક એવલોન કોટયાડઁ નામની સ્કીમ નજીક ત્રણ માનવ કંકાલ અને ખોપડી મળી આવતા લોકો અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. લોકોના...

મેડિકલ બિલના વિરોધમાં થયેલી ડૉક્ટરોની હડતાળ સમેટાઇ ગઇ

અમદાવાદ-મેડિકલ બિલના વિરોધમાં સવારે છ કલાકે શરુ થયેલી હડતાળ સમેટાઇ ગઇ છે. નાયબ સીએમ નિતીન પટેલે જણાવ્યું હતું કે તબીબોની માગણી અંગે કેન્દ્રીય સ્ટેન્ડિંગ કમિટીમાં મામલો જતાં હડતાળ સમેટાઇ...

WAH BHAI WAH