Home Tags Afghanistan

Tag: Afghanistan

તો ભારત-અફઘાન વેપાર માટે તેની જમીનનો ઉપયોગ કરવા દેશે પાકિસ્તાન

ઈસ્લામાબાદ- પાકિસ્તાને આ વર્ષની શરુઆતમાં અફઘાનિસ્તાન સાથે વાટાઘાટો કરીને એ વાતના સંકેત આપ્યા હતા કે, તે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના વ્યવસાય માટે પોતાની જમીનનો ઉપયોગ કરવા દેવાના પક્ષમાં છે....

દુબઈમાં શનિવારથી એશિયા કપ ક્રિકેટ સ્પર્ધાનો આરંભ; ધોનીની બેટિંગ એવરેજ છે...

દુબઈ - છ ટીમ વચ્ચેની એશિયા કપ સ્પર્ધા આવતીકાલથી અહીંના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ટીમ દીઠ 50 ઓવરવાળી વન-ડે ઈન્ટરનેશનલ મેચો સ્થાનિક સમય મુજબ બપોરે 3.30 વાગ્યે અને...

હક્કાની નેટવર્કના વડાનું અફઘાનિસ્તાનમાં મોત, તાલિબાને કરી જાહેરાત

કાબુલ- અફઘાનિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્કના વડા અને આતંકવાદી જલાલુદ્દીન હક્કાનીનું લાંબી બિમારી બાદ મોત થયું છે. આ માહિતી અફઘાનિસ્તાન સ્થિત તાલિબાન સંગઠને જાહેર કરી છે.મળતી માહિતી મુજબ...

કાબુલમાં આત્મઘાતી હુમલાખોરે શિયા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કર્યાં, 48ના મોત

કાબુલ- અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આત્મઘાતી હુમલાખોરોએ શિયા પ્રભુત્વવાળા વિસ્તારમાં યુનિવર્સિટી પરીક્ષાઓ માટે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરીને હુમલો કર્યો હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં 48 લોકોના મોત થયાના...

તાલિબાને કર્યો ગજની શહેર પર કબજો મેળવવા પ્રયાસ, 100 પોલીસકર્મીના મોત

અફઘાનિસ્તાન- તાલિબાની આતંકીઓએ અફઘાનિસ્તાનના શહેર ગજની પર કબજો મેળવવા પ્રયાસ કર્યો હતો. તાલિબાની આતંકીઓને અટકાવવાના પ્રયાસમાં 100 અફઘાન પોલીસકર્મીઓ માર્યા ગયા હતા. આ ઘર્ષણમાં 20 નાગરિકોના પણ મોત થયા...

ઐતિહાસિક ટેસ્ટમાં ભારતે અફઘાનિસ્તાનને એક દાવ ને 262 રનથી હરાવ્યું

બેંગલુરુ - હંગામી કેપ્ટન અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે અહીં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી એકમાત્ર અને ઐતિહાસિક ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાનનો ઘડોલાડવો કરી નાખ્યો છે. ભારતે આ મેચને આજે...

ઐતિહાસિક ટેસ્ટનો પહેલો દિવસઃ અફઘાનિસ્તાને છેલ્લા સત્રમાં ભારતની પાંચ વિકેટ પાડી

બેંગલુરુ - ટેસ્ટ ક્રિકેટમાં આજથી નવા જ પ્રવેશેલા અફઘાનિસ્તાને અહીંના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાતી એકમાત્ર ટેસ્ટ મેચના આજે પહેલા દિવસે આખરી સત્રમાં પાંચ વિકેટ ખેરવીને ભારતની સ્કોરિંગ ગતિને અટકાવી...

અમે અફઘાનિસ્તાનને હળવાશથી લઈ શકીએ નહીં: કેપ્ટન રહાણે

બેંગલુરુ - સ્પિન બોલિંગ જેનું મુખ્ય શસ્ત્ર છે એ અફઘાનિસ્તાનને આવતીકાલથી અહીં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે શરૂ થનાર એકમાત્ર ટેસ્ટ મેચ ભારત જરાય હળવાશથી નહીં લે એવું ભારતીય ટીમના હંગામી...

અમારી પાસે ભારત કરતાં વધારે સારા સ્પિનરો છેઃ અફઘાન કેપ્ટન સ્ટેનિકઝાઈનો...

બેંગલુરુ - ભારત સાથે આ અઠવાડિયે અહીંના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાનાર એકમાત્ર ટેસ્ટ મેચ પૂર્વે અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટન અસગર સ્ટેનિકઝાઈએ એવો દાવો કર્યો હતો કે એની ટીમ પાસે...

WAH BHAI WAH