Tag: Actresses
હોલીવૂડની અને મુંબઈની નટીઓ વચ્ચે શું તફાવત છે?
('ચિત્રલેખા'ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના માર્ચ, ૧૯૬૧ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની 'પૂછપરછ' કોલમમાંથી સાભાર)
અમીન જીગર (સુરત)
સવાલઃ હોલીવૂડની અને મુંબઈની નટીઓ વચ્ચે શું તફાવત છે?
જવાબઃ હોલીવૂડની નટીઓ વારંવાર ધણી બદલે છે જ્યારે અહીંની નટીઓ...