Home Tags Actress

Tag: actress

નિક-પ્રિયંકાઃ પતિ-પત્ની બન્યાં બાદ પહેલી જ વાર જાહેરમાં…

પ્રિયંકા અને નિક દિલ્હી એરપોર્ટ પર પહોંચી ગયા બાદ

અભિનેત્રી સોનાલી બેન્દ્રેનું સ્વદેશાગમન; કહ્યું, ‘કેન્સર સામેનો મારો જંગ હજી પૂરો...

મુંબઈ - બોલીવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે, જે કેન્સરની બીમારીનો ભોગ બન્યાં છે, તે ન્યુયોર્કથી થોડાક સમય માટે ભારત પાછાં ફર્યાં છે. સોનાલી બેન્દ્રે-બહલ ગઈ કાલે મુંબઈ પાછાં ફર્યાં હતાં. ન્યુયોર્કમાં...

અભિનેત્રી સોફી ચૌધરીની કાર સાથે રીક્ષા અથડાવીઃ ડ્રાઈવરની ધરપકડ

મુંબઈ - બોલીવૂડ અભિનેત્રી સોફી ચૌધરીની BMW સાથે ઓટોરીક્ષા અથડાવી દેનાર રીક્ષાડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી છે. સોફી ચૌધરી ગાયિકા પણ છે અને એમટીવી ઈન્ડિયાની ભૂતપૂર્વ વિડિયો જોકી પણ છે. પ્રાસંગિક મોડેલ...

‘સારા અલી ખાનમાં એક્ટિંગના જન્મજાત ગુણ છે’: કરીના કપૂર-ખાન

મુંબઈ - બોલીવૂડ અભિનેત્રી અને પટૌડી ખાનદાનની પુત્રવધુ કરીના કપૂર-ખાને એની સાવકી પુત્રી સારા અલી ખાનનાં વખાણ કર્યાં છે અને કહ્યું છે કે સારામાં એક્ટિંગના જન્મજાત ગુણ છે. લક્સ ગોલ્ડન...

મહિલા પહેલવાને રાખી સાવંતને ઊંચકીને પટકી દીધી; ઈજાગ્રસ્ત રાખી હોસ્પિટલમાં

મુંબઈ - બોલીવૂડ અભિનેત્રી રાખી સાવંત 'વિવાદોની રાણી' તરીકે કુખ્યાત થઈ છે. એણે પોતાની સાથે કુસ્તી કરવા માટે કોન્ટિનેન્ટલ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ (CWE)ની પહેલવાનને પડકારી હતી. હરિયાણાના પંચકુલામાં તાઉ દેવીલાલ સ્ટેડિયમમાં યોજાયેલા...

એવોર્ડ સમારંભમાં કરીના પહોંચી ડીપ ‘V’ નેક ડ્રેસમાં…

આલિયા ભટ્ટ મૌની રોયરાધિકા આપ્ટે કરિશ્મા કપૂરજ્હાન્વી કપૂરપ્રીતિ ઝીન્ટાઈલિયાના ડીક્રૂઝકિઆરા અડવાનીજેક્લીન ફર્નાન્ડિસ ફાતિમા સના શેખ ફાતિમા સના શેખ ફાતિમા સના શેખ ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તા

‘બોલો, ભારતમાં અવાજ ઉઠાવવા બદલ તમારે કિંમત ચૂકવવી પડે’: તનુશ્રીને બે...

મુંબઈ - બોલીવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ જણાવ્યું છે કે એને પીઢ અભિનેતા નાના પાટેકર અને દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી તરફથી બે કાનૂની નોટિસ આપવામાં આવી છે. તનુશ્રીએ કહ્યું કે, ભારતમાં સતામણી,...

WAH BHAI WAH