Tag: 3D capture technology
હોલોગ્રાફિક વાતચીતઃ કમ્યુનિકેશન ટેક્નોલોજીમાં ક્રાંતિ
માનવ જિંદગીને આસાન અને આરામદાયક બનાવવા માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી સતત નવી ચીજવસ્તુઓનું નિર્માણ કરે છે.
દુનિયાના દેશો, ખાસ કરીને જાપાન ટેક્નોલોજીના ક્ષેત્રમાં જબ્બર હરણફાળ ભરી રહ્યો છે. ત્યાં ટ્રેનો...