બોલીવૂડ અભિનેતા સોનુ સૂદને પ્રો કબડ્ડી લીગ સ્પર્ધામાં દબંગ દિલ્હી કબડ્ડી ક્લબ ટીમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. સોનુએ 6 જુલાઈ, બુધવારે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં સવાલોના જવાબ આપ્યા હતા.