Home Books ડૉક્ટર રોશનલાલ

ડૉક્ટર રોશનલાલ

Clear
SKU: N/A Category:

Description

વજુ કોટક અને હરકિસન મહેતા આ એક એવા પુરુષની કથા છે જે પ્રેમનો જુગાર ખેલવામાં પોતાની પ્રેમાળ પત્નીને જ દાવમાં મૂકવાનું દુ:સાહસ ખેડે છે અને છેવટે સુધી બાજી જીતતો રહે છે… પણ જ્યારે ત્રીજી સ્ત્રી આ રમતમાં સામેલ થાય છે ત્યારે હાર-જીતની બાજી પલટાઈ જાય છે.