Home Books ચૂંદડી અને ચોખા

ચૂંદડી અને ચોખા

Clear
SKU: N/A Category:

Description

‘વાહ આપના જેવા મહાન લેખક, મારા જેવી સામાન્ય છોકરીના ફોટાને જોવા રસ્તા ઉપર ઊભા રહે એ શું નાટક જેવું નથી?’ બકુલેશને કમલ સાથેનું પ્રથમ મિલન યાદ આવી ગયું.