અમિત ગૃહપ્રધાન, નિર્મલાને નાણાં,રાજનાથને સંરક્ષણ, જાણો કોને કયું ખાતું મળ્યું…

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીના પ્રધાનમંડળની રચના થઈ ગઈ છે અને ખાતાંની ફાળવણી કરવામાં આવી છે. ધાર્યા પ્રમાણે અમિત શાહને ગૃહપ્રધાન બનાવાયાં છે. અમિત શાહને કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો પદભાર અપાયો છે, સાથે જ તેઓ અતિમહત્ત્વની એવી સીસીએસમાં પણ સભ્ય બન્યાં છે. તો મનસુખ માંડવિયાને રસાયણ-ખાતર મંત્રાલય સોંપાયું અને પરસોત્તમ રૂપાલાને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી બનાવાયા છે. 

પ્રધાનોના નામ કયા મંત્રાલયની જવાબદારી આપવામાં આવી
1. નરેન્દ્ર મોદી (વડાપ્રધાન)
2. રાજનાથ સિંહ

(કેબિનેટ પ્રધાન)

રક્ષા મંત્રાલય
3. અમિત શાહ (કેબિનેટ પ્રધાન) ગૃહ મંત્રાલય
4. નિતિન ગડકરી

(કેબિનેટ પ્રધાન)

માર્ગ પરિવહન-રાજમાર્ગ મંત્રાલય, લઘુ-મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
5. સદાનંદ ગૌડા

(કેબિનેટ પ્રધાન)

રસાયણ અને ઉર્વક મંત્રાલય
6. નિર્મલા સીતારમન

(કેબિનેટ પ્રધાન)

નાણા અને કોર્પોરેટ અફેર્સ મંત્રાલય
7. રામવિલાસ પાસવાન (કેબિનેટ પ્રધાન) ખાદ્ય-સાર્વજનિક વીતરણ મંત્રાલય
8. નરેન્દ્ર સિંહ તોમર

(કેબિનેટ પ્રધાન)

કૃષિ અને કિસાન કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ
9. રવિશંકર પ્રસાદ

(કેબિનેટ પ્રધાન)

કાયદો અને ન્યાય, ઈન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ
10. હરસિમરત કૌર બાદલ   (કેબિનેટ પ્રધાન) ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય
11. એસ. જયશંકર

(કેબિનેટ પ્રધાન)

વિદેશ મંત્રાલય
12. રમેશ પોખરિયાલ નિશંક (કેબિનેટ પ્રધાન) માનવ સંશાધન અને વિકાસ મંત્રાલય
13. થાવર ચંદ ગેહલોત (કેબિનેટ પ્રધાન) સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય
14. અર્જુન મુંડા

(કેબિનેટ પ્રધાન)

આદિવાસી મામલે મંત્રાલય
15. સ્મૃતિ ઈરાની

(કેબિનેટ પ્રધાન)

મહિલા અને બાળ વિકાસ, કાપડ મંત્રાલય
16. હર્ષવર્ધન (કેબિનેટ પ્રધાન) સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ભૂ-વિજ્ઞાન
17. પ્રકાશ જાવડેકર

(કેબિનેટ પ્રધાન)

પર્યાવરણ, વન-જળ-વાયુ પરિવર્તન, સૂચના અને પ્રસારણ
18. પીયૂષ ગોયલ

(કેબિનેટ પ્રધાન)

રેલવે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
19. ધર્મેન્દ્ર પ્રધાન

(કેબિનેટ પ્રધાન)

ઓઈલ એન્ડ ગેસ, સ્ટીલ મંત્રાલય
20. મુખ્તાર અબ્બાસ નકવી (કેબિનેટ પ્રધાન) લઘુમતી મામલે મંત્રાલય
21. પ્રહલાદ જોશી

(કેબિનેટ પ્રધાન)

સંસદીય મામલે મંત્રાલય, કોલસા અને ખાણ
22. મહેન્દ્ર નાથ પાંડે

(કેબિનેટ પ્રધાન)

સ્કીલ ડેવલપમેન્ટ મંત્રાલય, ઉદ્યોગ સાહસિકતા
23. અરવિંદ સાવંત

(કેબિનેટ પ્રધાન)

ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ મંત્રાલય
24. ગિરિગાજ સિંહ

(કેબિનેટ પ્રધાન)

પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન મંત્રાલય
25. ગજેન્દ્ર સિંહ શેખાવત (કેબિનેટ પ્રધાન) જળ શક્તિ મંત્રાલય
26. સંતોષ ગંગવાર

(રાજ્ય પ્રધાન-સ્વતંત્ર હવાલો)

શ્રમ અને રોજગાર મંત્રાલય
27. રાવ ઈન્દ્રજીત સિંહ

(રાજ્ય પ્રધાન-સ્વતંત્ર હવાલો)

સ્ટેટસ્ટિક અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
28. શ્રીપદ નાઈક

(રાજ્ય પ્રધાન-સ્વતંત્ર હવાલો)

આયુર્વેદ, યોગા, નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (આયુષ) મંત્રાલય
29. જીતેન્દ્ર સિંહ

(રાજ્ય પ્રધાન-સ્વતંત્ર હવાલો)

પૂર્વોતર વિકાસ (સ્વતંત્ર હવાલો), પીએમઓ, જનફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા, અંતરિક્ષ મંત્રાલય (રાજ્ય મંત્રી)
30. કિરણ રિજ્જૂ

(રાજ્ય પ્રધાન-સ્વતંત્ર હવાલો)

યુવા-ખેલ (સ્વતંત્ર હવાલો) લઘુમતી (રાજ્યમંત્રી)
31. પ્રહલાદ સિંહ પટેલ

(રાજ્ય પ્રધાન-સ્વતંત્ર હવાલો)

સંસ્કૃતિ-પર્યટન (સ્વતંત્ર હવાલો)
32. આરકે સિંહ

(રાજ્ય પ્રધાન-સ્વતંત્ર હવાલો)

વીજળી-નવીનીકરણ ઉર્જા (સ્વતંત્ર હવાલો), કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસીકતા (રાજ્યમંત્રી)
33. હરદીપ સિંહ પુરી

(રાજ્ય પ્રધાન-સ્વતંત્ર હવાલો)

શહેરી વિકાસ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય ( સ્વતંત્ર હવાલો), વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (રાજ્યમંત્રી)
34. મનસુખ માંડવિયા

(રાજ્ય પ્રધાન-સ્વતંત્ર હવાલો)

35. ફગ્ગન સિંહ કુલસ્તે

(રાજ્ય પ્રધાન)

સ્ટીલ રાજ્ય મંત્રી
36.અશ્વિની ચૌબે (રાજ્ય પ્રધાન) સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ (રાજ્યમંત્રી)
37. જનરલ રિટાયર્ડ વીકે સિંહ (રાજ્ય પ્રધાન) માર્ગ પરિવહન-રાજમાર્ગ (રાજ્યમંત્રી)
38. કૃષ્ણપાલ ગુજ્જર

(રાજ્ય પ્રધાન)

સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્યમંત્રી)
39. દાનવે રાવસાહેબ દાદારાવ (રાજ્ય પ્રધાન) ઉપભોક્તા મામલે, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ (રાજ્યમંત્રી)
40. જી. કિશન રેડ્ડી

(રાજ્ય પ્રધાન)

ગૃહ રાજ્ય મંત્રી
41. પુરુષોત્તમ રુપાલા

(રાજ્ય પ્રધાન)

કૃષિ અને કિસાન મંત્રાલય (રાજ્યમંત્રી)
42. રામદાસ આઠવલે

(રાજ્ય પ્રધાન)

સામાજિક ન્યાય અને સશક્તિકરણ (રાજ્યમંત્રી)
43. સાધ્વી નિરંજન જ્યોતી (રાજ્ય પ્રધાન)
44. બાબુલ સુપ્રિયો

(રાજ્ય પ્રધાન)

45. સંજીવ કુમાર બલિયાન (રાજ્ય પ્રધાન)
46. ધોત્રે સંજય શમરાવ

(રાજ્ય પ્રધાન)

47. અનુરાગ ઠાકુર સિંહ

(રાજ્ય પ્રધાન)

48. સુરેશ અંગાદિ

(રાજ્ય પ્રધાન)

49. નિત્યાનંદ રાય

(રાજ્ય પ્રધાન)

50. વી મુરલીધરન

(રાજ્ય પ્રધાન)

51. રેણુકા સિંહ (રાજ્ય પ્રધાન)
52. સોમ પ્રકાશ (રાજ્ય પ્રધાન)
53. રામેશ્વર તેલી

(રાજ્ય પ્રધાન)

54. પ્રતાપ ચંદ્ર સારંગી

(રાજ્ય પ્રધાન)

55. કૈલાશ ચૌધરી

(રાજ્ય પ્રધાન)

56. દેબોશ્રી ચૌધરી

(રાજ્ય પ્રધાન)

57. અર્જુન રામ મેઘવાલ

(રાજ્ય પ્રધાન)

58. રતન લાલ કટારિયા

(રાજ્ય પ્રધાન)