સૂરતને ઝપેટમાં લેતાં અખિલેશે માર્યો ટોણોઃ “સૂરત કપડાં જ નહીં, સરકાર પણ બનાવે છે”

0
1252

લખનઉ– સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યુપીના પૂર્વમુખ્યપ્રધાન અખિલેશ યાદવે ગુજરાતના સૂરતને લઇને ટોણો મારતાં કહ્યું કે સૂરત કપડાં જ નહીં, સરકાર પણ બનાવે છે. અખિલેશે એક ટ્વીટમાં લખ્યું છે કે….

કૈરાના-નૂરપુર પેટાચૂંટણીમાં ઇવીએમ ગરબડોને લઇને અખિલેશે સૂરતને ઝપેટમાં લીધું હતું. વધુમાં તેમણે માગણી દોહરાવી હતી કે બેલેટ પેપરથી મતદાન થવું જોઇએ.

અખિલેશે આ પહેલાં પોતે આગામી લોકસભા ચૂંટણી લડશે, જોકે તેઓ કઇ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે તે જાહેર કર્યું નથી.