‘ચિત્રલેખા’ના વરિષ્ઠ પત્રકાર કેતન મિસ્ત્રીને પત્રકારત્વ માટેનો ‘જીવન ગૌરવ પુરસ્કાર’

0
1599

મુંબઈ – ‘ચિત્રલેખા’ના વરિષ્ઠ પત્રકાર અને પત્રકારત્વમાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવતા કેતન મિસ્ત્રીને ‘મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી’ તરફથી વર્ષ 2018નો પત્રકારત્વ માટેનો ‘જીવન ગૌરવ પુરસ્કાર’ માટે પસંદ કરવામાં આવ્યા છે.

કેતન મિસ્ત્રીને આ એવોર્ડ આવતીકાલે, શુક્રવારે ઝવેરબેન પોપટલાલ સભાગૃહ, ઘાટકોપર, સાંજે 8.30 વાગ્યે નિર્ધારિત કાર્યક્રમમાં એનાયત કરવામાં આવશે.

(વધુ વિગત વાંચવા માટે આ લિન્ક પર ક્લિક કરો)

http://chitralekha.com/Award_KetanMistry.pdf