ગુજરાતઃ 14 જિલ્લામાં 67 તાલુકામાં સારો વરસાદ નોંધાયો

ગાંધીનગર- રાજ્યમાં સોમવારે સવારના ૮.૦૦ વાગ્યાથી સાંજના ૪.૦૦ વાગ્યા સુધીમાં ૧૪ જિલ્લાના ૬૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી પ્રાપ્ત આંકડા અનુસાર વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં ૯ ઇંચ અને પારડી, વાપી તથા ઉમરગામ તાલુકાઓમાં ૭ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ભરૂચ જિલ્લાના નેત્રંગમાં ૭ ઇંચ વરસાદ થયો છે. સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડામાં ૬ ઇંચ, તાપીના ડોલવણમાં ૬ ઇંચ, ડાંગના વઘઇમાં પાંચ ઇંચ અને નવસારીના ચીખલી તાલુકામાં પાંચ ઇંચ પાણી વરસ્યું છે.અન્ય વિસ્તારોમાં આ સમય દરમિયાન થયેલા વરસાદના આંકડા આ પ્રમાણે છે:

 

જિલ્લા / તાલુકાનું નામ વરસાદ / મી.મી.માં
ગાંધીનગર ૨૦
વડોદરા ૧૧૫
કરજણ ૮૩
વાઘોડીયા ૫૪
ડેસર ૨૨
છોટાઉદેપુર ૨૪
જેતપુર-પાવી ૨૫
કવાંટ ૨૪
સંખેડા ૩૦
જાંબુઘોડા ૩૮
કાલોલ ૨૨
મહુવા-ભાવનગર ૨૬
ભરૂચ ૩૧
વાલીયા-ભરૂચ ૧૪૦
ઝગડીયા ૪૨
જંબુસર ૩૧
અંકલેશ્વર ૯૦
હાંસોટ ૨૩
ગરૂડેશ્વર-નર્મદા ૭૬
ડેડીયાપાડા ૪૨
નાંદોદ ૩૩
તિલકવાડા ૩૦
તાપી-વાલોડ ૯૮
વ્યારા ૪૯
નિઝર ૩૫
સોનગઢ ૩૧
ઉચ્છલ ૨૩
સુરત શહેર ૩૬
કામરેજ ૧૧૭
મહુવા ૬૦
માંડવી ૫૯
બારડોલી ૪૯
પલસાણા ૪૬
ચોર્યાસી ૨૬
ઓલપાડ ૨૩
નવરસારી-ખેરગામ ૧૨૯
વાંસદા ૧૦૬
ગણદેવી ૫૭
નવસારી ૩૦
જલાલપોર ૨૮
ધરમપુર ૧૦૮
કપરાડા ૯૨
સુબીર-ડાંગ ૫૨
આહવા ૫૫