ગુજરાતી ફિલ્મ નિર્માતાઓને SGCCL તરફથી નિમંત્રણ

0
1169

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ટેકો પૂરો પાડવા માટે ધ સધર્ન ગુજરાત ચેંબર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCL) સંસ્થાએ એક પહેલ શરૂ કરી છે.

જો તમે ગુજરાતી ફિલ્મ નિર્માતા હો અથવા કોઈ ગુજરાતી ફિલ્મ બનાવવા વિચારતા હો તો કૃપયા SGCCLની સિનેમેટિક એન્ડ ટુરિઝમ કમિટીનો સંપર્ક કરો.

SGCCLના ‘ગુજરાતી ફિલ્મ એવોર્ડ્સ-2018’ની પ્રથમ આવૃત્તિની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે. વધુ વિગત માટે આ લિન્ક પર લખી જણાવોઃ siff@sgcci.co.in